________________
૧૩૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
सत्यं वमेषु शीतं शशिकरधवलं वारि पीत्वा प्रकामं । व्युच्छिन्नाशेषतृष्णाः प्रमुदितमनसः प्राणिसाथी भवन्ति ॥ शोषं नीते जलौघे दिनकर किरणैर्यान्त्यनंता विनाशं । तेनोदासीनभावं व्रजति मुनिगणः कूपवप्रादिकार्ये ॥ १२॥
જલસ્થાનમાં ઠંડું. ચંદ્રનાં કિરણ જેવું નિર્મળ પાણી ધરાઈને પીતાં સંપૂર્ણ તરસ દૂર થવાથી આનદી મનવાળા જીવાના સમૂહ અને છે, પણ જ્યારે તે પાણી સુકાવા માંડે ત્યારે કાદવમાં રહેલા સૂર્યના તાપથી અનંતા જીવા નાશ પામે છે, આ કારણથી સાધુ સમુદાય (મેાક્ષના અભિલાષીએ) કુવા વપ્ર વિગેરે કા માં મૌન સેવે છે. તેથી હા ના કઈપણ ખેલતાં કરજ આવે છે, તેથી કાતા માન સેવે ક્રાંતા અનવદ્ય (નિર્દોષ) વચન ખેાલીને ક્રમ રજ રાકીને તે માક્ષ પ્રાપ્ત કરે છે,
निव्वाणं परम बुद्धा, णक्खत्ताण व चंदिमा । તન્હા સા ના અંતે, નિબ્બાન સંધલ્ મુળી |૨૨૨
વળી નિવૃત્તિ નિર્વાણ-મેાક્ષ જે પરલાકના અથી મુશ્કે ( પ'હિતા ) ને છે અર્થાત્ જે માક્ષ વાંકે છે. તે પડિતા નિર્વાણુવાદી છે, તે ખતાવે છે, જેમ અશ્વિની વિગેરે નક્ષત્રાના જે ઠંડા પ્રકાશ છે, તેના કરતાં અધિક ચંદ્રમા છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org