________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૩
ઉપલી વાતને ટૂંકાણમાં ખુલ્લું સમજાવે છે કે જે કઈ સાધુઓ પાણીની પરબ, દાનશાળા વિગેરે ઘણુ જીવેને ઉપકાર જાણીને પ્રશંસે છે, તે પરમાર્થને ન જાણનારા ઘણા
ને પ્રશંસા દ્વારા વધતું પાપ અનુમે દે છે, કારણ કે તે દાન જીવહિંસા વિના થાય નહિ, અને જેઓ પિતે તીર્ણ બુદ્ધિવાળા અમે છીએ એમ માનનારા આગળ (જિન વચન) ના સદ્ભાવ (પરમાર્થ) ને ન જાણનારા નિષેધે છે, તે પણ અગીતાર્થ (અંજાણ) પ્રાણીઓની આજીવિકાને છેદે છે, ત્યારે કેઈ રાજા કે શેઠ કુ, તળાવ યજ્ઞ દાનશાળા વિગેરે કરાવતાં આમાં પુણ્ય છે કે એવું છે કે ત્યારે મુમુક્ષુ સાધુઓ શું કરવું તે કહે છેदुहओवि ते ण भासंति, अस्थिवा नत्थि वा पुणो। आयं स्यम्स हेचाणं निव्वाणं पाउणंतिते ॥२१॥
પૂર્વે કથા પ્રમાણે જે પુણ્ય કહે, તે અનંતા છે સૂમ બાદને હમેશાં પ્રાણત્યાગ થાય, અને થોડા મનુષ્ય વિગેરે અને ઘેડે કાળ સતેજ થાય, એથી પુણ્ય છે. એમ ન કહેવું, જે પુણ્ય નથી એમ દાનને નિષેધ કરે તે તેના અથિઓને અંતરાય થાય એથી પુણ્ય છે કે નથી એવું કંઈપણ ન બેલે, પણ જે પુછે, તે મૌન ધારણ કરવું, આગ્રહ કરેતે કહેવું કે ૪૨ દેષ વર્જિત આહાર અમને કપે છે, માટે આવા વિષયમાં અમારો અધિકાર (વિષય) નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org