________________
૧૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
दाणाया य जे पाणा हम्मंति तस थावरा । तेसिं सारखणडाए तम्हा अस्थिति णो वए || १८ ||
શા માટે અનુમોદના ન કરે ? અન્ન પાણીના દાન માટે આહાર પાણી રાંધવા રધાવવાની વિગેરે ક્રિયા વડે કે કુવે ખાદાવવા વડે તૈયાર કરે, તે સમયે ત્યાં નાના જીવ જે હણાય તેના રક્ષણ માટે આત્મ ગુપ્તે જતેન્દ્રિય તમારા કૃત્યમાં પુણ્ય છે એવું ન એલે.
जेसिं तं उवकप्पंति अन्नपाणं तहाविहं || तेसिं लाभंतरायंति तम्हा णत्थिति णो वए || १९ ॥
જો એમ છે, તે પુણ્ય નથી એમ કહેવુ, આચાર્ય કહે છે તેમ પણ ન ખેલવુ, જે જીવ (કે મનુષ્યા) માટે અન્ન પાણી વિગેરે ધર્મબુદ્ધિએ તૈયાર કરે છે, તેમાં જીવહિંસા થાય છે, તેના પાપ ગણીને નિષેધ કરતાં તે આહાર પાણીના અર્થિઓને લાભાંતરાય વિઘ્ન થાય, તેથી તે જીવા પીડાય, તેથી કુવા ખાદાવતાં કે દાનશાળા કરાવતાં પુણ્ય નથી, એવું પણ ન મેલે.
जे य दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे यं णं पडिसेहंति वित्तिच्छेयं करंति ते ॥ सृ.२०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org