________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૧ हणंतं गाणुजाणेज्जा आयगुत्ते जिइंदिए । ठाणाई संति सड़ीणं गामेसु नगरेसु वा ।सू.१६।
વળી ધર્મ શ્રદ્ધાવાળા (શ્રાવકે)ના ગામમાં કે નગરમાં ખેડાંમાં કર્બટ વિગેરે સ્થાનમાં રહેવાનું સાધુઓને મળે છે, ત્યાં કઈ ધર્મશ્રદ્ધાળુ પણે જેમાં જીવહિંસા વાળી કિયા ધર્મ બુદ્ધિએ કોઈ કુ તળાવ દાવે કે પાણીની પરબ બેસાડવા વિગેરેની ક્રિયા કરે, તે સમયે તે સાધુને તેવું કરનારે પુછે કે આ કિયામાં ધર્મ છે, કે નહિ, એમ તે પૂછે કે ન પૂછે, તે પણ તેની શરમથી કે ભયથી પિોતે તે આરંભની અનુમોદના ન કરે, પ્ર–કે બનીને ? આત્મા તે મન વચન અને કાયાથી ગુપ્ત-ત્રણે રોગથી જીવરક્ષા કરનાર તથા છતેંદ્રિય તે ઈદ્રિયોને વશ કરેલ સાવદ્ય કર્મને અનુદે નહિ, સાવધ કાર્યની અનુમતિ ત્યજવાની બુદ્ધિ માટે કહે છે. तहा गिरं समारब्भ, अस्थि पुण्णंति णो वए । अहवा णत्थि पुण्णंति, एवमेयं महब्भयं ॥सू.१७॥
કઈ રાજા વિગેરેએ કુ ખેદા દાનશાળા કરવા વિગેરેમાં પ્રવૃત્ત થયેલ હોય ત્યારે સાધુને તે પૂછે, કે આ અમારા કાર્યમાં પુણ્ય છે કે નહિ ? આ વચન સાંભળીને એમાં પુણ્ય છે કે નહિ એ બંનેમાં મહાભય સમજીને દેષ હેતુપણે અનુમોદના ન કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org