________________
૧૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. भूयाइं च समारंभ तमुदिसाय जं कडं। .. तारिसं तु न गिढेजा, अन्नपाणं सुसंजए।सू.१४॥
અશુદ્ધ આહારાદિ ત્યાગવાનું બતાવે છે. પૂર્વે હતાં હાલ છે ભવિષ્યમાં રહેશે તે ભૂત-પ્રાણુઓને હણીને--અર્થાત સંરંભ સમારંભ ને આરંભે કરી જીવોને પીડીને તે સાધુ માટે આહાર કે ઉપકરણ વિગેરે બનાવે તે આધા-કમ દોષ– દુષ્ટ આહાર કે ઉપકરણ સુસાધુ અન્નપાણી ન વાપરે તેમ લે પણ નહિ, એમ અશુદ્ધ ત્યાગવાથી સાધુ ધર્મ પાળે કહેવાય, पूईकम्मं न लेविज्जा एस धम्मे वुसीमओ। जं किंचि अभिकंखेजा सव्वसो तंन कप्पए।१५) - આધા-કર્મવાળું તે દૂર રહે, પણ આધા કર્માદિ દેવવાળું લગાર માત્ર હેય તેની સાથે શુદ્ધ હોય તે ભેગું થાય તે પૂતિકર્મ દેજવાળું થાય, તે પણ આહાર વિગેરે ન લે, એજ ધર્મ–કલ્પ–કહે, કે ઉત્તમ સાધુએ આ નિર્દોષ માર્ગ આદરે કે અશુદ્ધ આહારદિને ન વાપરે, અથવા
જ્યાં શંકા પડે કે આ દેખીતે શુદ્ધ છે પણ ખરી રીતે અશુદ્ધ છે તો એ અશુદ્ધ માનીને સર્વ પ્રકારે આહાર ઉપકરણ દેષિત સાથે મળેલું હોય તે શુદ્ધ પણ ન વાપરે (અર્થાત બને ત્યાં સુધી જરા પ્રયાસ કરી કષ્ટ સહન કરીને શુદ્ધ શોધીને લેવું.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org