________________
અગીયામ્મુ' શ્રી. માગ અધ્યયન,
૧૩૯
જવામાં કમ જીતીને જાય, તે પ્રભુ સમર્થ સાધુ, ઢાષ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ચેગ તે બધાંને દૂર કરીને કોઇ પ્રાણી સાથે વિરોધ ન કરે, મન વચન અને કાયાથી કાઇના બગાડ કરીને વિરોધ ન કરવા. (આ મૂળ ગુણા રૂપ મહાવ્રત કહ્યું) હવે ઉત્તર ગુણેાને કહે છે.
संडे से महापन्ने धीरे दत्तेसणं चरे । । एमणासमिए णिच्चं वज्जयंते असणं ॥ १३ ॥
.
આશ્રવ દ્વારને રાધ (રાક) વા વડે તથા ઇંદ્રિયાને કુમાગે જતી અટકાવવા વડે સ ંવૃત (વશેદ્રિય) આત્માથી તે ભિક્ષુ મેાટી પ્રજ્ઞા જેને છે તે મહાપ્રજ્ઞ અર્થાત્ ઘણી બુદ્ધિવાળે આથી સૂચવ્યું કે જીવ અજીવ વિગેરે નવે પદાર્થી (નવ તત્વ) જાણુનારા સાધુ હાય તે ખીર તે ભુખ તરસ વિગેરે રર રિસહથી ચલાયમાન ન થાય, તે મતાવે છે, આહાર ઉપધિ શય્યા વિગેરે તેના માલિકે અથવા તેની આજ્ઞા લઈ મીજે આપેલ હાય તે લે, તથા એષણા ( તપાસીને લેવું ) તેમાં શોધવું લેવું અને ખાવું તે ત્રણેમાં સમિત (વપર ને પીડા ન કરનારા) તે નિત્ય સમિતિ પાળનારા અનેષણા (અશુદ્ધ) ને છેડતા સયમ પાળે, આથી બીજી ઈર્ષ્યા સમિતિ વિગેરે - અરે સમિતિ પાળનારા જાણવા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org