________________
છે
૨૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રી उड़े अहे य तिरियं जे केइ तस थावरा । सम्वत्थ विरतिं विज्जासंति निव्वाण माहियं ।११॥ - હવે ક્ષેત્ર આશ્રયી કહે છે. ઉચે નીચે તથા તીરછી જગ્યામાં જે કઈ ત્રસ તે અગ્નિ વાયુ બેઈદ્રિય વિગેરે તથા સ્થાવર તે પૃથ્વી વિગેરે જીવે છે. ઘણું શું કહીએ ! તે બધા છો ત્રસ થાવર સૂક્ષ્મ બાદર ભેટવાળા જીને ન હણવા તે વિરતિને તે સ્વીકારજે, પરમાર્થથી જાણવું તેજ કે જે જાણીને તે અમલમાં મુકવું, એજ જીવરક્ષા રૂપ નિવૃત્તિ છે. આ જીવ રક્ષાથી પિતાને તથા પરને શાંતિ થવાથી શાંતિરૂપ કહ્યું છે, કારણ કે જીવ રક્ષા કરનારથી બીજા છે ભય પામતા નથી, પિતે અભયદાન દેવાથી બીજા ભવમાં તેને ભય આવતો નથી, મેક્ષ તે નિર્વાણનું આ મુખ્ય કારણ હોવાથી તેજ જીવરક્ષા નિર્વાણ પણ છે, અથવા શાંતિ તે ક્રોધને અભાવ-નિવૃત્તિ-નિરાંત અર્થાત સાધુને આધ્યાન રૌદ્ર. ધ્યાન ન હોય તેથી હૃદયમાં બળે નહિ. તેમ બીજાથી તેને નિર્ભયતા છે. पभूदोखे निराकिच्चा णवि दुज्झेज केणई । मणसा वयसा चेव कायसा चेव अंतसो।सू.१२॥
વળી ઇંદ્રિયાને વશ કરે તે પ્રભુ-અથવા મેક્ષ માર્ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org