________________
અગીયારમુ શ્રી માર્ગ અધ્યયન,
[૧૨૭
एयं खु णाणिणो सारं, जं न हिंसति कंचण । अहिंसा समयं चैव एतावंतं विजाणिया । सू. १० ॥
ઉપરની અહિંસાને વધારે પુષ્ટ કરે છે. (ખુ–નિશ્ચય-અથવા વાયની શભા માટે છે) જીવહિંસાથી અચવું તે જ્ઞાનિનુ જ્ઞાન સૂચવે છે કે જીવસ્વરૂપ જાણીને તેના વધથી કર્મી અડધાન્ય છે, માટે કોઈને પણન મારવા, વળી જીવહિંસા છે।ડવા અહિંસાનું બહુમાન કરે છે, કે દુ:ખ છેડવા તથા સુખ વાંછવાના જેવા તમને ભાવ છે તેમ બધાને સમજીને પાતે બીજાને ન હણે, જ્ઞાનીના ઘણા જ્ઞાનને સાર તેજ કે જીવહિંસાથી પાતે પાછા હઠવુ.
किंताए पढियाए पयकोडीए पलाल-भूयाए । अत्थित्तियं ण णायं परस्त पीडा न कायञ्च ॥ १२॥
તે ભણવાથી શું ? ભલે ચેાખાના પરાળ જેવા કા પદ્મભણેથી પણ જો એટલું ન જાણ્યું કે પરને પીડા ન કરવી, (અર્થાત્ ભણ્યાને સાર એ કે બધા જીવની રક્ષા કરવી,) આ જ અહિંસા પ્રધાન સમય સિદ્ધાંતને ઉપદેશ છે, આટલુંજ જ્ઞાન ખસ છે, બીજી વધારે ભગેથી શું ? મેક્ષ જનાર મનુષ્ય પેાતાનુ ઇછિતકાય કરવા પેાતે કાઇની હિંસા ન કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org