________________
-૧૨૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ખાદતાં કુદીને બહાર આવે છે તેજ પ્રમાણે અગ્નિ જીવ રૂપ છે, તેને ચાગ્ય આહાર–(વસ્તુ) મળતાં ખાળક માફક અગ્નિનું તેજ વધતું દેખાય છે. (આપણી માફક શ્વાસે શ્વાસ દવા લે છે. તે હાલ જાણીતુ છે) જીવ રૂપ વાયુ છે. કારણકે ગાય માફક પેાતાની ઈચ્છાથી કાઈની પ્રેરણા વગર નિયમસર તીર। દાડે છે. ( વટાળીયા પેાતાના બળથી પતરાં કે રેલવેના ડખા ઉડાવી દે છે તે જાણીતુ છે) તે પ્રમાણે વનસ્પતિકાય જીવ છે. શ્રી માફક તેને જન્મ જરા મરણુ રાગ વિગેરે અધુ દેખાય છે. (તેમજ સ્ત્રી જેમ દીકરા દીકરી જણે તેમ તે ફળ પુલ વિગેરે આપે છે) વળી તે કાપીને વાવે તેાયે ઉગે છે. ( વડની ડાળીઓ કાપીને રાપે તે ( ઉગે છે. ) આપણી માફક તેને ખાવા પીવાનુ છે, તથા તેને ક્રેાહેલા થાય છે. સ્પર્શ કરતાં સ્ત્રી માફક લજામણી સકેાચાઇ જાય છે, સવારે સાંજે રાત્રે નિદ્રા લે છે, જાગે છે. આશ્રય લેઇ વેલેા વધે છે, તે બધું નજરે દેખાય છે. એમ એકેન્દ્રિય જીવાનુ જીવત્વ સિદ્ધ કરી હવે બેઇંદ્રિય વિગેરે જીવનું જીવત્વ સિદ્ધ કરે છે, તે પેટમાંથી પડતા બેઈદ્રિય કૃમિયા વગેરે તેઇંદ્રિયા કીડા વિગેરેચોરેંદ્રિય ભમરા પંચેન્દ્રિય દેડકા પક્ષી નાગ મનુષ્ય વિગેરે જીવતા દેખાય છે, બધા વેાને ઉત્તમ સાધુ મન વચન કાયાથી ન પીડે ન પીડાવે જો કાઈ પીડે તેને ભલેા ન જાણે, એમ નવે ભેદ્દે સાધુ જીવ રક્ષા કરે પણ પરને પીડા ન કરે.
આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org