________________
અગીયારમુ' શ્રી માર્ગ અધ્યયન,
[૧૫
सवाहि अणुजुतीहिं, मतिमं पडिले हिया । सव्वे अनंत दुक्खा य अतो सव्वे न हिंसया ॥ ९॥
સર્વે અનુકૂળ યુક્તિઓ કે સાધના જેના વડે પૃથ્વીકાય વિગેરે જીવનિકાય. સાધવા માટે છે, અથવા જીડી વિરૂદ્ધ કે અયેાગ્ય યુક્તિ છેાડીને ન્યાયયુકત પક્ષને પેાતાના ગણી અન્યાય પક્ષને છેડી સ્વઆત્મા સમાન ખીજા જીવાને માનીને અનુકુળ યુકિતઓ વડે મતિમાન તે સારા વિવેકવાળા સાધુ પૃથિવીકાય વિગેરે બધા જીવેશને પર્યાલાચ્ય તે સમજીને જીવપણે સિદ્ધ કરી સર્વે જીવેા દુઃખ વાંછતા નથી પણ સુખ વાંછે છે માટે પેાતાના જીવ જેવા તેના જીવ ગણી બધા જીવાને પાતે ન હણે, 'પૃથિવી વગેરે જીવા છે. તે સાધવા માટે અહીં ઘેાડામાં બતાવે છે, જીવ રૂપ પૃથ્વી છે, પરવાળા લુણુ પત્થર વિગેરે પૃથ્વીમાં રહેલા જીવે આપણા શરીર માફક વધતા દેખાય છે, જેમ આપણા શરીરમાં હરસ મશા ઝાડાની જગ્યાએ વધે છે, તેથી પૃથ્વી જીવેા સિદ્ધ થયા. (હરશ મશા જીવતા છે, તે આપણને અનુભવાય છે, તેમજ તે પત્થર વિગેરે પૃથ્વીમાં વધે ત્યાંસુધી તેને સજીવ માનવા) તેવી રીતે પાણી પાતે જીવરૂપ છે. કારણ કે તે જમીન ખાદતાં તુત નીકળી આવે છે, જેમ દેડકા કુન્દે ત્યારે જીવતા જાણીએ છીએ, તેમ પાણી ત્રણ સજીવ હેવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org