________________
-૧૨૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો જાણવા, આથી બૌધ વિગેરે મતનું ખંડન કરેલું જાણવુંઆ પૃથ્વી વિગેરે જીવનું જીવપણું પ્રસિદ્ધ રીતે બતાવનાર આચારાંગ સૂત્રમાં શસ્ત્ર પરિજ્ઞા પ્રથમ અધ્યયનમાં ખુલી રીતે બતાવ્યું છે તેથી અહીં કહેતા નથી. अहावरा तसा पाणा, एवं छक्काय आहिया । एतावए. जीवकाए णावरे कोइ विज्जइ ॥८॥
છઠે ત્રસ જીવનિકાય બતાવે છે, પૂર્વે પાંચ બતાવ્યા છે, તે સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એમ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના ચાર ચાર ભેદ છે, હવે ત્રાસ પામે તે દેખાય તેથી ત્રસ જીવ જાણવા, તે બે ત્રણ ચાર કે પાંચ ઇદ્રિવાળા જાણવા, તે અનુક્રમે કરમીયા કીડા ભમરા મનુષ્ય વિગેરે જાણવા. તેમાં બે ત્રણ ચાર ઇંદ્ધિવાળા વિકસેંદ્રિ પર્યાપ્ત અપર્યાપત એમ બબે ભેદે ગણતાં ત્રણેના, છ ભેદ થાય, પણ પચેંદ્રિયજીવો સે અસંસી પર્યાપ્ત અપર્યાપ્ત એમ દરેક ચાર ભેદે થાય છે, આ પ્રમાણે ચાર-છે-અને ચાર એમ કુલ ચૌદ ભેદે જીવ છે, તે છ જવનિકાય તીર્થકર ગણધર વિગેરેએ કહેલા છે, આટલા ભેદે સંક્ષેપથી જીવનિકાય (જીવ રાશિ) થાય છે. વળી અંડજ ઉદ્દામજ સંવેદન વિગેરે બધાએ તેની અંદર સમાયેલા છે, તે સિવાય બીજે કઈ ભેદ નથી, આ પ્રમાણે છ ઇવનિકાય બતાવીને તેમાંથી શું કરવું (સમજવું) તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org