________________
૧૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
जइ णो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा। तेसिं तु कयरं मग्गं, आइक्खेज्ज कहाहि णो ॥३॥
જે કે અમને તે પરિચયથી આપના અસાધારણ ગુણો જણાયા છે, તેથી તમારા ઉપર વિશ્વાસ હોવાથી માનીશું, પણ અમારે બીજાઓને કેવી રીતે તે સમજાવ, કેમકે કઈ વખતે કઈ સુલભ બધિ-(સરળ આત્મા) એ સંસારથી ખેદ પામેલાઓ મેક્ષ માર્ગ પૂછે તે પૂછનાર ચાર નિકાયના દે હોય કે મનુષ્ય હોય, તે અમારે શું કહેવું, તે તમે જેવું જાણે છે તેવું કહે. जइ वो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा । तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुणेहि मे ॥४॥
સુધર્મા સ્વામી તેથી કહે છે, હે જબુસ્વામી! જે તમને કદાચ કઈ સંસારથી ખેદ પામેલા મનુષ્ય કે દેવતાઓ પૂછે, તે હું સમ્યગ માગ છજવનિકાયનું સ્વરૂપ બતાવનાર તથા તેની રક્ષા કરવાનું છે તે છજીવનિકાયનું સ્વરૂપ સમજાવી રક્ષા કરવાને માર્ગ બીજાને સમજાવજે, તે હું કહું છું. તમે સાંભળો વળી આ તેક્ષિતુ રૂમમાં મારા સુખ પાઠ છે. તે આ માર્ગ છે તે મારી પાસે સાંભળીને તેમને કહેજે વળી સુધર્માસ્વામી શિખ્યાને શ્રદ્ધા વધારવા આ માર્ગની સ્તુતિ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org