________________
અગીયારમું શ્રી માર્ગ અયયન.
૧૧ અહીં સંપૂર્ણ સમ્યગ દર્શન વિગેરેથી મેક્ષમાર્ગ છે, છતાં પણ છુટાં તથા ભેગનું વર્ણન કરવું, તે પ્રધાનપણું બતાવવા માટે કહ્યું તેમાં દોષ નથી, (૮) સુખ-આ સુખને હેતુ છે, ઉપશમ શ્રેણિમાં અપૂર્વ કરણ અનિવૃત્તિ બાદર અને સૂફમ સંપરાય એવાં ત્રણ ગુણ સ્થાન ૮ ૯-૧૦ ગુણસ્થાનમાં ક્રોધ વિગેરે પાતળા પડવાથી સુખ શાંતિ આભામાં અનુભવાય છે, (૯) પચ્ચ મોક્ષ માગમાં હિત કરનારૂં પચ્ચ છે, ક્ષપક શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણ ને જાણવા-એ ત્રણ ગુણ સ્થાનોમાં કોંધ વિગેરે ક્ષય થવાથી વધારે શાંતિ થાય છે, અને પથ્ય ઔષધ માફક ગુણકારી થાય છે, (૧૦) શ્રય-અગ્યારમું ગુણ સ્થાન ઉપશમ શ્રેણિનું કેટલું પગથીઉં જેમાં મેહ સર્વથા શાંત હોય છે, તે સ્થાને કાળ કરે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી દેવ થાય છે, (૧૧) નિવૃત્તિ-બારમું ગુણસ્થાન કેવળજ્ઞાન થવાની તૈયારી મેહ સર્વથા નાશ થવાથી અવશ્ય સંસારથી નિવૃત્તિ-છુટકારે થાય, (૧૨) નિર્વાણ-ચાર ઘાતકર્મ દૂર થવાથી કેવળ જ્ઞાન થાય તે તેરમું ગુણસ્થાન જાણવું, (૧૩) શિવ-મક્ષ પદ તે ચૌદમું ગુણ સ્થાન શેલેશી જે અઈઉરૂલ એ પાંચ હસ્ત સ્વરને ઉચ્ચાર થાય તેટલું અયાગી ગુણ સ્થાન છે, આ બધાં મેક્ષમાં કિંચિત્ ભેટવાળાં હોવાથી જુદાં બતાવ્યાં અથવા આ બધાં નામે પર્યાયે એક અર્થવાળા શબ્દો જાણવા (તે શિષ્યની બુદ્ધિમાં મેક્ષ માર્ગ બરાબર ઠસાવવા માટે જુદા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org