________________
૧૧૬]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
पंथो मग्गो णाओ विही धिती सुगतीहियं (तह) मुहं च । पत्थं सेयं णिचुइ णिव्वाणं सिक्करं चेव ।। ११५ ।।
હવે સારા માર્ગના એક અર્થવાળા શબ્દો બતાવે છેમક્ષ દેશ (મુક્તિ સ્થાન) માં પહોંચાડે માટે તેને પંથ કહે છે, તે અહીં ભાવમાર્ગમાં સમ્યકત્વ પ્રતિ રૂપ જાણો તથા માર્ગ–પ્રથમ જે રરતે હતો તેનાથી વધારે નિર્મળ આત્મા થાય તે આ માર્ગ છે, તે સાચા માર્ગનું જ્ઞાન થાય તે જાણવો, તથા ન્યાય-નિશ્ચયથી લઈ જવું એટલે સિદ્ધિ સ્થાનમાં લઈ જાય છે, તે અહીં નિર્મળ ચરિત્રનું પાળવું જાણવું સાચા પુરૂષેનો આ ન્યાય છે કે સમ્યગ દર્શન જ્ઞાન પ્રાપ થાય તે, આ ન્યાય છે, કે તેમણે ચારિત્ર લેવું.
અહીં ન્યાયને ચારિત્ર કહ્યું છે, (૪) વિધિ-ક્રિયા કરવી, અર્થાત્ સમ્યગ જ્ઞાનદર્શનની સાથે પ્રાપ્તિ, (૫) પ્રતિ–વૈર્ય– સમ્યગ દર્શન પ્રાપ્ત થતાં ચારિત્ર પ્રાપ્તિ થઈ પણ ભાષ તુષ મુનિ માફક વિશિષ્ટ જ્ઞાન ન થવાથી બૈર્ય રાખ્યું તો અંતે કેવળજ્ઞાન થયું સંભળાય છે.) (૬) સુગતિ શેભન (સારી) ગતિએટલે આ જ્ઞાન તથા ચારિત્રથી મિક્ષ મળે છે. જ્ઞાનક્રિયા વડે મેક્ષ એ સૂત્ર છે. અહીં સુગતિમાં જ્ઞાન તથા ચારિત્ર લીધાં, દર્શન તે જ્ઞાનની અંદર સમાયેલું જાણવું,
છે હિત-પરમાર્થથી વિચારતાં જેનાથી સેક્ષ મળે તેજ હિત છે, તેમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ જ સમજવાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org