________________
દશમું સમાધી અધ્યયન.
(૧૦૯
ગ્રંથ (પરિગ્રહ) થી મુક્ત હય, તથા વસ્ત્ર પાત્ર વિગેરે બહુમાનથી લાવી આપે તે પૂજન અર્થ અભિલાષા જેને હોય તે પૂજનાથી ન થાય, (સારાં મળતાં અહંકાર ન કરે) તેજ પ્રમાણે શ્લોક (સ્તુતિ) કીર્તિ તેને અભિલાષી ન થાય, કીર્તિ માટે સંયમ ન પાળે, (મેક્ષની ક્રિયા કરતાં ન પ્રશંસે તો તે સંચમને ન મુકી દે) निक्खम्म गेहाउ निरावकंखी, कायं विउसेज्जनियाण
છિને .. णोजीवियं णो मरणाभिकंखी चरेज भिक्खू वलया
વિમુકે પારકા સમાધિ અધ્યયનને સાર કહે છે, ઘરથી નીકળી સાધુ બનીને જીવિતમાં પણ આકાંક્ષા ન રાખે, કાયા શરીરને મેહ છેવને દવા કરાવ્યા વિના નિદાનને છેદનારે બને, નિયાણું ન કરે, તેમ ભિક્ષુ (સાધુ) જીવિત કે મરણને ન વાંછે, વલય તે સંસામવલય અથવા કમ–બંધનથી મુક્ત થઈ સંયમ અનુષ્ઠામાં ચરે નિમળ સંયમ પાળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org