SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમું શ્રી મા દશમું' કહીને અગ્યારમું કહે છે, તેને આ સંબધ છે. 1 ગયા અધ્યયનમાં સમાધિ ખતાવી, તે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપ છે, રૂપ છે, અને ભાવ માર્ગ પણ તેજ છે, તે માર્ગ અધ્યયન વડે બતાવે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગ દ્વારાને ખતાવવાં જોઇએ, તેમાં પ્રથમ ઉપક્રમમાં રહેલા અર્થાધિકાર તે વિષય આ છે, પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવમાગને આવે. તે અહીં કહેવાનુ છે. નામ નિષ્પન્ન નિક્ષેપામાં માર્ગ એ આ અધ્યનનનું નામ છે, તેના નિક્ષેપા નિર્યુતિકાર કહે છે. णामंडवणा दविए खेतेकाले तत्र भावे य । एसो खलु मग्गस्य क्खेिवो छहो होइ ॥ १०७ ॥ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એવા છ ભેદ માના નિક્ષેપ થાય છે. તેમાં નામ સ્થાપના સુગમ છેાડીને જ્ઞશરીર ભવ્ય શરોરથી જુદા દ્રવ્ય માર્ગ બતાવે છે. फलगलयं दोलणवित रज्जुदवण विलपास मग्गे य । खोलगभय पाहे छत्त जलाकासदव्वंभि || १०८ || લક તે પાટીયાં તેના વડે માગ કરે, અથવા જ્યાં કાદવ હોય કે પાણી નીચે વહેતું હોય ત્યાં પડી ભયથી પાટીયાં મુકીને રસ્તા કરે, તેમ જ્યાં લતાવેલાઆ જવાના Jain Educationa International . અધ્યન. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy