________________
૧૦૮
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
કર દોષથી રહિત નિર્દોષ આહાર વિગેરે મળતાં સાધુ રાગદ્વેષ કરીને ચારિત્રને દેષ ન લગાડે તે કહે છે.
बायालीसेसण संकडंमि गहणंमि न हु छलिओ। इण्डिं जह न छलिज्जसि भुजतो रागदोसेहिं ॥१॥
હે જીવ! પૂર્વે ગેચરી વિગેરે લેતાં કર દોષ ટાળતાં મોટું દુઃખ વેડયું છે, તે હવે તે આહારને વાપરતાં રાગ દ્વેષથી ન ફસીશ, (રાગ દ્વેષ ન કરીશ) તેમાં પણ રાગ વધારે થાય તે બતાવે છે. સાધુ જાણીને કે ઉત્તમ આહાર આપે, તે તેમાં આસકિત કર્યા વિના વાપરે, ફરી તે ન મળે તે પણ તેની આકાંક્ષા ન કરે, ફકત શરીર વડે સંયમ પાળવા માટેજ આહાર વાપરે, શાસ્ત્ર ભણીને પંડિત થયા હોય તેવાને પણ ઉત્તમ આહાર મળતાં આસકિત થાય તેથીજ અમૂર્શિત તથા અન ધ્રુપપત્ર (મધ્યસ્થ) આ બે વિશેષણ કહ્યાં છે કહ્યું છે કે,
भुत्तभोगो पुराजोवि गीयत्थो विय भाविओ। संते साहारमाईसु सोवि खिप्पं तु खुब्भइ ॥ १ ॥
પૂર્વે ઘણીવાર ભેગ ભેગવ્યા હોય, શાસ્ત્ર ભણી ગીતાર્થ થયે હાય, આત્માને ભાવના હોય છતાં પણ ઉત્તમ આહાર વિગેરે પ્રાપ્ત થતાં તે પણ જલદીથી આકાંક્ષક થાય, તથા સંચમમાં ધૈર્ય રાખે તે ધીરજવાન તે આ અત્યંતર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org