________________
દશમું સમાધી અધ્યયન.
૧૦૭
તથા આપ્ત-મેક્ષ માર્ગ તેમાં જનારો અથવા આત્મહિત ગામી અથવા આપ્ત તે પ્રક્ષીણ દોષવાળા સર્વ કેવળી ભગવાન તેણે કહેલા માર્ગે ચાલનારો મુનિ મૃષા તે જુઠ, બેટું ન બોલે, તેમ પરના પ્રાણ હરનારૂં સાચું પણ ન બોલે, આવું જૂઠ ત્યાગવું તે કૃમ્ન સંપૂર્ણ ભાવ સમાધિ, નિર્વાણ મોક્ષ કહેલ છે, સંસારમાં સમાધિ (આનંદ) તે નહાવું ખાવું વિગેરે છે, અથવા શબ્દ (મીઠા સ્વર) વિગેરેથી થાય તે છે, પણ આ સમાધિ અનેકાંત (અનિશ્ચિત) અને અનંત નથી. થોડા કાળની છે, તથા દુઃખને દૂર કરવામાં અસંપૂર્ણ છે, તેથી જુઠ બેલાને કે બીજા વ્રતોનો અતિચાર (દોષ) પિતે ન લગાડે, ને બીજા પાસે તે દોષ લગડાવે, અથવા દેષ કઈ લગાડે તેની અનમેદના ન કરે, (અર્થાત્ મન વચન કાયાથી સાચું અને હિતકારી બોલે) सुद्धे मिया जाए न दूसएज्जा, अमुच्छिए ण य
अज्झोववन्ने । धितिमं विमुक्के णयपृयणही न सिलोयगामी य
પરિવUST I૨૨માં મૂળ ગુણ કહીને હવે ઉત્તર ગુણ કહે છે. ઉદૂમાં અને ઉત્પાદના જે ૩૨ દેષ છે. બેના ભેગા ૧૦ છે તે કુલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org