________________
૧૦૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો હોય તે મતિમાન (અહીં માન શબ્દ પ્રશંસાના અર્થે છે) તે બુદ્ધિવાન પુરૂષ સારી મતિના લીધે મેક્ષાભિલાષી તે મુમુક્ષુ હાય, તે સમ્યગ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કે ભાવ સમાધિને સમજીને બુઝેલો તે શાસ્ત્રમાં બતાવેલ સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે, અને પાપ કૃતિઓથી આત્માને છોડાવે, તે બતાવે છે, હિંસા જૂઠ ચોરી વિગેરેથી આત્માને દૂર રાખે, નિદાન (મૂળ) કાઢવાથી નિદાની (ફણગા) આપોઆપ નીકળી જાય તેમ બધાં કમને ક્ષય કરવા ઈચ્છતો સાધુ પ્રથમથીજ આશ્રવ દ્વારે કે, આમ કહેવાને હેતુ છે, વળી હિંસાથી થતાં દુઃખો તે અશુભ કર્મ બંધાવાથી નરક વિગેરેમાં ભેગવવાં પડે છે તથા બીજા સાથે વૈર બંધાતાં સેંકડે કે હજારો ભવે પરસ્પર ન છૂટે તેવાં બંધાય છે, તેથી જ પરસ્પર માટે ભય એક બીજાને થાય છે, એવું સમજીને હિંસા વિગેરે પાપ છોડે, અથવા નિ વાળ મૂg ૩ પરિવણના પાઠ છે.
તેનો અર્થ—અથવા લડાઈથી નિવૃત્ત થયેલે કેઈને ઘાત ન કરે તેમ સાધુ પણ સંસારથી નિવૃત્ત થયેલા કેઈની પણ ઘાત થાય તેવું એક પણ કૃત્ય ન કરે. मूसं न बूया मुणि अत्तगामी. निव्वाणमेयं कसिणं
સમાધેિ सयं न कुज्जा न य कारवेज्जा करंतमन्नपि य ।
બાપુના રસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org