________________
દશમું સમાધિ અચયન.
[૧૦૫
અને તે મળવાથી મેહ પામે છે, કંડરીક જે રૂપવાન, મેમણ શેઠ માફક ધનવાન, તિલક શેઠ માફક ધાન્યવાળો, છતાં પણ ઘણું કલેશથી મેળવેલું ધન તેના જીવતા કે મુવા પછી બીજા લઈ લે છે, संबुज्झमाणेउणरे मतीमं,पावाउ अप्पाण निवट्टएज्जा। हिंसप्पस्याई दुहाई पत्ता, वेराणुबंधीणि महब्भयाणि
તપ તથા ચારિત્ર પાળવાનો ઉપાય બતાવે છે. જેમ નાના મૃગ વિગેરે ક્ષુદ્ર પશુઓ જંગલમાં ફરતાં ચારે બાજુએ શંકાથી જુએ છે કે પીડા કરનારા સિંહ વાઘ કે, બીજા મારનારથી પિતે બચી જાય તેવી રીતે સંભાલથી ચરે છે, તેમ મેઘાવી મર્યાદામાં રહી સારી રીતે ધર્મ સમજીને મન વચન કાયાથી અશુભ કાર્ય છોડીને સંયમમાં રહી તપ કરે, અથવા જેમ સિંહના ભયથી મૃગ જેમ દૂર રહે તેમ સાધું પિતે પાપના સાવદ્ય અનુષ્ઠાન દૂરથી છેડે, નિર્મળ ચારિત્ર પાળે. सीहं जहाखुड्डुमिगा चरंता, दूरे चरती परिसंकमाणा। एवं तु मेहावि समिक्ख धम्मं दूरण पावं पविज
एजा ॥२१॥ તન કરવું વિચારવું તે માત તે જેને સારી મતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org