________________
[૧૩
દસમું સમાધિ અધ્યયન. મારું છે મારૂ છે હું એને સ્વામી છું એમ માનીને સાહસ મૂર્ખાઈ કરે તે સાહસકારી વાણુયાને દષ્ટાન્ત કહે છે, તેણે પરદેશથી ધન કમાઈ આવીને રત્નને લઈને રાજાદાણ ન લે તેમ ચોર ન ચારે પિતરાઈ ભાગ ન માગે એ સારૂ ઉજેણી નગરીની બહાર પડશે રહે, અને વિચાર્યું કે વખત જોઈને
તે ગમે તેમ પસી જઈશ પણ વિચારમાં ને વિચારમાં રાત પુરી થઈ ત્યાં સુધી પણ ન પેઠે, તેથી સવારમાં પિસતાં દાણચોરી કરવાનું સાહસ કરતાં તેની લુચ્ચાઈને બદલે વાળવા બધાં એ રત્ન રાજપુરૂએ પડાવી લીધાં, તેમ આ સંસારમાં બીજે કોઈપણ માણસ શું કરવું, શું કરવું એમ આકુળ થયેલે આયુક્ષય થાય તે ન જાણતે પરિગ્રહ અને આરંભમાં રક્ત થઈને સાહસકારી (મહા પાપી) થાય, તથા કામ ભેગમાં રક્ત બનીને દહાડે રાત દ્રવ્ય મેળવવા ચિંતામાં પડેલે “મમ્મણ શેઠ માફક આર્તધ્યાન કરીને કાયા વડે હાય હાય કરે (માથાં કે છાતી પણ દુઃખથી કુટે) તે કહે છે.
अजरामरवद् बालः क्लिश्यते धनकाम्यया। शाश्वतं जीवितं चैव, मन्यमानो धनानि च ॥ १ ॥
બાલ-અજ્ઞાન અવિવેકી ઘનની વાંછાથી દુઃખ પામે છે, તે જીવિત અને ધનને શાશ્વત (નિરંતર રહેનારું) માને છે, તેવી રીતે આર્તધ્યાનમાં લે વિચારે છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org