________________
દસમું સમાધિ અધ્યયન.
૧૦૧ વિકાર માને છે, તે બંધ અને પ્રકૃતિ છુટે તે મોક્ષ માટે છે) વળી તે સાંખ્યના સાધુઓ પિતે રાંધે છે, રંધાવે છે, અથવા નહાવા માટે નદીમાં પડે છે, તેવા પાપીઆરંભમાં સક્ત (ગ્રદ્ધ) થએલા મોક્ષના સાચા હેતુ રૂપ ધર્મ તે શુ. ચરિત્રરૂપ તે ન જાણે, અર્થાત્ તેવા બધાએ કુમાર્ગ (મેહ, દશા)ને વળગેલા ધર્મ તત્વ કે મોક્ષને ન ભણે. पुढोय छंदाइहमाणवा उ किरियाकिरीयं च पुढोयवायं। जायरस बालस्स पकुव्व देहं, पबड़तो वेरमसंजतस्स
૨૭ના પૃથક્ છંદ તે જુદા જુદા અભિપ્રયાવાળા આહીં મનુષ્ય છે, તે મનુષ્ય નિશ્ચયથી જુદાજુદા અભિપ્રાય વિચાર મંતવ્ય તે કિયા અકિયા વાદને માની બેઠેલા છે, બતાવે છે કે ક્રિયાવાદી કહે છે –
क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतं । यतः स्त्रीभक्ष्य भोगज्ञो न ज्ञानात्सुखिनो भवेत् ॥१॥ કિયા ને જ્ઞાન કરતાં વધારે માનનારે કહે છે કે માણસને ક્રિયા (ઉદ્યમ)જ કામની છે, પણ જ્ઞાન ફળ દેનાર નથી, કારણ કે સ્ત્રી કે ખાવાનું કે ભેગ જાણનારા તે જાણવા માત્રથી સુખી થતો નથી
આ પ્રમાણે શિવાની ક્રિયાને જ તાદાયી માની જ્ઞાન ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org