________________
૧૦૦)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સાથે સંમિશ્ર ભાવ (ાગ દશા) થાય છે, અથવા પ્રજા સ્ત્રીઓ તેમની સાથે મિલાપ રાખવે, તે સંપૂર્ણ સંયમાથી તજે. जे केइ लोगंमिउ अकिरिय आया, अन्नेणपुष्टा
યુથમાાિંતિ ા. आरंभसता गढिताय लोए धम्म ण जाणंति विमुक्ख
? વળી આ લોકમાં કેટલાક આત્માને અક્રિય (નિર્લેપ) માનનારા સાંખ્ય વિગેરે છે, તેઓને માનેલે આત્મા સર્વ વ્યાપિ હોવાથી અક્રિય છે. તે કહે છે.
अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कपिलदर्शने । સાંખ્ય મતમાં આત્માં આ રીતે બતાવે છે,
અકર્તા પિતે કર્તા નથી, નિર્ગુણ, સિદ્ધ જે ગુણ રહિત છે, ભક્તા છતાં કર્મ ફળને ભેગવનારે છે, આ સાંખ્ય મત કપિલ ઋષિએ કાઢેલે છે, તેમનું કહેવું છે કે આત્મા દેખાતે નથી માટે અમૂર્ત છે, નાને મેટે થતે હેવાથી સર્વવ્યાધિ છે, તેથી તે અકર્તા જણાય છે, તેમના માનવા પ્રમાણે જે આત્મા અક્રિય બતાવે માને તો બંધ અને મેક્ષ કેમ ઘટે, એવું પૂછતાં તેઓ અક્રિયવાદ બતાવે છે છે છતાં પણ ધૂત–મેક્ષ અને તેને અભાવ તે બધા બતાવે છે–સ્વીકારે છે, (આત્મા અકર્તા છતાં પ્રકૃતિને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org