________________
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રી.
इत्थी या आरय मेहुणाओ, परिग्गहं चेव
अकुव्वमाणे ।
उच्चावसु विसएसु ताई निस्संसयं भिक्खु समाદિત્તે ॥૩॥
દેવી શ્રી તિર્યં ́ચી એ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાં કુચેષ્ઠારૂપ વ્રત ભંગથી પાછા હઠ, તેજ પ્રમાણે જીવ હિંસાદિ પાપેથી પણ હઠ, તથા ધન ધાન્ય દાસ દાસી ઢાર વિગેરેનો સ ંગ્રહ ન કર, તથા શ્રેષ્ટ કે હલકા વિષયામાં રાગીદ્વેષી ન થતાં ખીજા જીવેના રક્ષક થા, તેવે ઉપદેશ આપવાથી તે ભાવ-સમાધિ પામશે, પણ તે સિવાયના નહિ પામે, અથવા ભાવ સમાધિ પામેલા સાધુ મોટા નાના વિષયામાં રાગી ન થાય, ન રાગદ્વેષ કરે.
अरई रई च अभिभूय भिक्खू तणाइफासं तहसीयफासं । उन्हं च दंसं चहियासएज्जा, सुभ व दुब्भिव તિતિવકના ારા
વિષયના આશ્રય ન લેવાથી કેવી રીતે ભાવ સમાધિ પામે, તે કહે છે, તે ભાવ ભિક્ષુ પરમા દેખનારા શરીર વિગેરેમાં નિસ્પૃહ મેક્ષ જવામાં તત્પર થયેલે સચમમાં રતિ (ખેદ) અસયમમાં રતિ (હુ) થાય તે ત્યાગીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org