________________
દસમું સમાધિ અધ્યયન. एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति एस पमोक्खो अमुसे वरेवि, अकोहणे सच्चरते
તવી . શા વળી એકત્વપણને વાંછે, બીજાની સહાયતા ન વ છે, એક્તાને અધ્યવસાય વિચારે, જન્મ જરા મરણ રેગ અને શેકથી આકુલ સંસારમાં પોતાના કરેલા કર્મથી દુઃખ પામતા જીવોને કઈ આશ્રય આપનાર નથી, તે કહે છે.
एगोमे सासओ अप्पा णि दंसण संजुओ। से सामे बाहिरा भावा सव्वे संयोग लक्खणा ॥१॥
મારો આત્મા એક શાશ્વત છે, જ્ઞાનદર્શન સંયુકત છે, બાકીના બધા આત્માથી બહારના પદાર્થો છે, તે કર્મના સંગને લક્ષણવાળા છે. આવી એકપણાની ભાવના ભાવે,
આ એકત્વ ભાવનાથી પ્ર-પ્રકર્ષથી એક્ષ-છુટકારે થશે, રાગ દશા ઓછી થશે, તેમાં જરા જૂઠ નથી એવું દેખ, એજ મેક્ષને ઉપાય છે, એજ અમૃષા સત્ય છે, તે પ્રધાન ભાવ સમાધિ છે, અથવા જે તપસ્વી છે, દેહથી તપ કરે, ક્રોધ ન કરે, માન માયા લાભ પણ તેના સંબંધી છે, તે ન કરે તે જ સાચે મોક્ષે શ્રેષ્ટ (મુખ્ય) વર્તે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org