________________
૨)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પ્રમાણે તત્વ સમજેલો પંડિત સાધુ જ્ઞાન વિગેરે ચાર પ્રકારની સમાધિમાં આનંદી છે, અથવા આહાર ઉપકરણ કષાય ઓછા કરીને દ્રવ્યથી તથા ભાવથી આનંદ માનનારે થાય છે, તે બતાવે છે. દશ પ્રાણવાળાં પ્રાણીના પ્રાણ જે વિનાશ થાય તેનાથી દુર એવા ઉત્તમ માર્ગોમાં રહેલ છેઆત્મા જેને અથવા ૨ શુદ્ધ આત્મ વડે લેડ્યા જેની નિર્મળ રહી છે. તે સ્થિતીચિ અર્થાત સુવિશુદ્ધ સ્થિર લેફ્સાવાળે છે. (છઠા કાવ્યને ટુંકે અર્થ) ભીખારી જેવી વૃત્તિવાળો પણ તૃષ્ણાથી પાપ કરે છે, એવું જાણીને ઉત્તમ પુરૂષ એકાંત સમાધિ તે જ્ઞાનદર્શન ચારિત્ર તપમાં આનંદ લેવાનું કહે છે, તેવું સમજીને પંડિત સાધુ સમાધિવાળો બની વિવેકમાં
પ્ત થાય છે, અને જીવહિંસા વિગેરેથી દૂર રહેનાર સ્થિર આત્મા (મન) વાળે થાય છે. सव्वं जग तू समयाणुपेही पियमप्पियं कस्स इ
ગોવિજ્ઞા ! अहाय दीणो य पुणो विसन्नो संपूयणं चेव सि
બધું ચર અચર (સ્થિર) જગતના જીવને સમાનપણે દેખવાના આચારવાળો તે સમતાનુપ્રેમી છે, અથવા સમતાનેપશ્યક છે, ન કેઈને પ્રિય ન કોઈને દ્વેષી અર્થાત્ રાગદ્વેષ રહિત છે. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org