________________
-~-~--------
સમું સમાધિ અધ્યયન. नस्थि य सि कोइ विस्सो पिओर सव्वेमु चेव जीवेस
બધા જીવોમાં તેને કોઈ હેવી કે મિત્ર નથી, તેજ પ્રમાણે ચિંતવે છે કે મમ વિષે સુવં જેમ મને દુઃખ પ્રિય નથી વિગેરે વળી સમતા ધારી જીવ કેઈનું પ્રિય અપ્રિય ન કરે, પણ નિઃસંગપણે વિચરે, એ પ્રમાણે થતાં સંપૂર્ણ ભાવ સમાધિવાળો સાધુ થાય છે. કદાચ કે ભાવસમાધિથી દીક્ષા લઈને પરિસહ ઉપસર્ગો (કચ્છ) થી કંટાળી દીનભાવ પામીને પાછો ખેદ કરે છે, વિષય લેલુપી બને છે, અથવા કોઈ ગૃહસ્થપણું પામે છે, રસ સાતા ગૌરવ મૃદ્ધ અથવા માન પૂજાને ચાહક બને છે, તેના અભાવે દીન બની પાસ©ો ઢીલો) વિગેરે બની બેદી થાય છે, કઈ તે પ્રમાણે વસ્ત્ર પાત્રાદિનું પૂજન વાંછે, વળી કઈ તુતિને ચાહક બની વ્યાકરણ ગણિત તિષ નિમિત્ત શાસ્ત્ર ભણે (સાતમાં કાવ્યને કે અર્થ ) બધું જગત તે તમામ જી તરફ સમતા ધારોને કેઈનું પ્રિય અપ્રિય ન કરે, જે તે રાગદ્વેષ કરવા જાય તે અસ્થિર મન થતાં પાછા દીન બનીને જગતમાં સંપૂજન ચાહે, તથા પિતાની પ્રશંસા વાં છે, અર્થાત્ આત્મસમાધિ ભૂલી મિક્ષથી પતિત થાય) आहा कडं चेव निकाममीणे नियामचारी य विस
or इत्थीसु सत्तेय पुढोय बाले, परिग्गहं चेव पकुव्व
माणे ।।सू. ८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org