SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ૫-ખંભાતવાસીઓની જિનભક્તિ. અમદાવાદ~સ. ૧૫૨૨ ના ફાગણ સુદૃ ૧૩ ને સામવારે સ્ત ંભતીર્થીના રહેનાર એસવાલ જ્ઞાતિના શા. મહીરાના સુત વરજાગે શ્રી શાંતિનાથ રત્નમય ભિષ્મ કરાવ્યું અને શ્રી જ્ઞાનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( ખુલે. ભા. ૧ લે. ૧૪૧) ૪૦ ૨ લઢણ—સ. ૧૫૨૩ના વૈશાખ સુદ ૬ ને શુક્રવારે શ્રીમાલ જ્ઞાતિના વીરાખીશે. આત્મશ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ મિત્ર કરાવ્યું અને શ્રી શાંતિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ( યુ. લે. ભા. ૧ ૪૦ ) ૩ લાડાલ—સ’. ૧૫૧૪ ના માઘ સુદ ૨ ને શુક્રે. સ્ત ંભતીર્થ - વાસી આસવાલ જ્ઞાતિના શાહ માણિકમાલ્હેણુદે શ્રી અજિતનાથ ચતુર્વિશતિ પટ્ટ કરાવ્યુ. અને શ્રી રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (લે. ભા. ૧ લે. ૪૮૪) સ. ૧૫૬૦ ના જેઠ વદી ૮ બુધે શ્રી સ્તંભ તીર્થં વાસી ઓસવાલ વંશના મેઘા સચવીર પરાયણ પાસવીરે શ્રી વિમલનાથબિંબ કરાવ્યું. (ભા. ૧ લે. ૪૫૩) ૪ ભાઈ—સ. ૧૭૦૬ ના જેઠ વદી ૩ ને ગુરૂવારે ખંભાતવાસી શ્રી શ્રીમાલ જ્ઞાતિના સઘવી હેમજીએ શ્રી અજિતનાથ ભિખ કરાવ્યું. (લે. ૨૮) ૫. શત્રુંજય ઉપર—સંવત ૧૮૯૩ ના માઘ વદી ૩ ને બુધવારે ખંભ નગરના રહેવાસી ઉસવાળ વૃદ્ધે શાખાના શા॰ હીરાચંદના પુત્ર શા॰ જે સંઘના :પુત્ર શા॰ લક્ષ્મીચંદ્રે (તેની સ્ત્રી પારવતી) હેમાભાઇની ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને શ્રી અજિતનાથની પ્રતિમા અર્પણ કરી. (જિનવિજયજી પ્રા. હૈ. લે. ભા. ૨ કે. ૩૩) ૬ રાણપુર-સ. ૧૫૫૬ ના ચૈ. સુદ ૬ શનિવાર શ્રી સ્ત ંભતીર્થના રહેવાસી ઉસવાળ શા॰ રત્નસિંહે રાણપુરમાં શ્રી ચતુર્મુખ પ્રસાદે દેવકુલિકા કરાવી. ( ઉપરનું લે. ૩૧૪ ) સ. ૧૫૫૬ ના ચૈ. સુદ ૬ ને શનૈ. શ્રી સ્ત ંભતીર્થના રહેનાર ઉસવાળ શા॰ ભાકરે શ્રી રાણુપુર મંડનમાં શ્રી ચતુર્મુખ પ્રસાદે દેવકુલિકા કરાવી અને ઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જિ. લે ભા. ૨ લે. ૩૧૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy