SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ખ'ભાતવાસીએની જિનભક્તિ. ૪૧ ૭ પાદરા—સ ંવત ૧૫૫૩ ના વૈશાખ વિદ ૧૧ ને શુક્ર શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રીમાલી મહીયાએ પે!તાના કુટુંબના શ્રેયાર્થે શ્રી આદિનાથનું બિંબ કરાવ્યું અને શાંતિસૂરિ ભ!. ગુ. બ્રુ. તપા. ભ. ધર્મરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( યુ. લે. સ. ભાગ ૧ લે. ૨ ) સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ શુદિ ૯ ને ગુરૂવારે શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિય દેવકરણ સેામકરણે આગમ ગચ્છના શ્રી કુલવરૢ નસિરના ઉપદેશથી શ્રી શાંતિનાથ ત્રિખ કરાવ્યુ. ( છુ. લે. સ ભા. ૨ લે. ૧૧ ) ૮ દયાપરા—સંવત ૧૫૬૯ વર્ષે માઘ શુદિ ૧૦ ને રવિવારે શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રી એસવાલ જ્ઞાતિની વૃદ્ધશાખાના ઉયવતે શ્રી શાંતિનાથ ખિમ કરાવ્યું. ( ચાવીસી ) ( જી. લે. સ'. ભા. ૨ લે. ૨૮ ) ૯ વારા-૧. સ. ૧૫૨૯ વર્ષે જેટ વિદે ૭ ગુરૂવારે શ્રી સ્તંભતીર્થના રહેનાર એસવાલ જ્ઞાતિના હેમરાજે પેાતાના પિતરાઈના શ્રેય માટે શ્રી પદ્મપ્રભ ખિન્ન કરાવ્યું અને લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જી. લે. સં. ભા. ૨ લે. ૫૯ ) ૨ ( કાઠીપાળ ) સં. ૧૬૯૩ વર્ષે ફાગણ શુદિ ૧૨ ને શનિ શ્રી સ્તંભતીર્થ ના રહેનાર હીરાઈ નામની ખાઇએ શ્રી શાંતિનાથ ખિમ કરાવ્યુ અને શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જી. લે. સ. ભા. ૨ લે. ૬૫ ) ૩ (આદિશ્વરજીના દહેરામાં) સ. ૧૯૦૫ વર્ષે વૈશાખ સુદ ૭ ને સામે સ્તથતીર્થના રહેનાર ગરણુઆની ભા॰ હીરાદેવીએ શ્રી પાર્શ્વનાથ ર્મિષ્ઠ કરાવ્યું. તપાગચ્છનાયક શ્રી વિજયસેનસૂરિ. ( યુ. લે. સ. ભા. ૨ સે. ૧૧૫) ૪ ( નરસિંહજીની પાળ) સ. ૧૫૦૮ વર્ષે આસાઢ સુદ ૨ ને સામે શ્રી સ્ત ંભતીર્થના રહેનાર એસવાલ જ્ઞાતિની ખાઇ કપૂરાઈએ પેાતાના શ્રેય માટે શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યુ. શ્રી મલધારિગચ્છના શ્રી ગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( ખુ. લે. સ. ભા. ૨ લે. ૧૨૬ ) ૧૦ મીયાગામ~સ. ૧૬૭૭ વર્ષે કાર્તિક સુદિ ૨ ને બુધવાર શ્રી સ્તંભતીર્થ ના રહેનાર એસવાલ જ્ઞાતિના શ્રીમલ ભાર્યા રહીએ શ્રી સુમતિનાથ ખિમ કરાવ્યુ અને શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જી. લે. સ. ભા. ૨ લે. ૨૭૮ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy