________________
૩૮
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
રર વીરપુર.
૩૭ સ. ૧૫૨૩ વર્ષ થૈ. સુ. ૩ વીરપુરના રહેનાર ચાપાનીપાએ શ્રી નેમિનાથઅિપ કરાવ્યું. અને શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્ર॰ કરાવી. (લે. ૧૦૯૧ )
૨૩ વાલીંબ.
૩૮ સ. ૧૫૬૪ વર્ષે જેટ શુદ્ર ૧૨ શુકે વાલીમ ગામના રહેનાર પ્રાગ્ગાટ જ્ઞાતિના વઆ સરૂઆએ શ્રી અજિતનાથબિંબ કરાવ્યું. અને લક્ષ્મીસાગરસૂરિએ પ્ર॰ કરાવી. ( એ. લે. ૧૦૯૬ )
૨૪ અમદાવાદ.
૩૯ 'સ. ૧૫૨૫ વે. સુ. ૩ અમદાવાદના દીસાવાળ છે. વેણાએ પિતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથર્મિય કરાવ્યું. અને શ્રી લક્ષ્મીસાગરસરએ પ્રતિષ્ઠા કરાવી. ( એ. લે. ૧૧૦૨ )
૨૫ સીતાપુર. ૪૦
સ. ૧૬૬૧ વર્ષ વૈ. સુ. ૭ સામે સીતાપુરના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિની ખાઇ જીવીએ સ્વશ્રેયાર્થે શ્રી ધર્મ નાથર્મિમ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર॰ કરાવી. ( એ. લે. ૧૧૨૧) ૨૬ આણંદ.
૪૧ સ. ૧૫૨૫ વર્ષે અષાઢ સુદિ......આણુંદ ગામના રહેનાર વાયડજ્ઞાતિના વહાદે ભાતૃસાગા પુત્રી સેાહીગઇએ પેાતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભુર્મિષ્ઠ કરાવ્યું અને પ્ર॰ શ્રી લક્ષ્મીસાગરસૂરિએ કરાવી. ( એ. કે. પ૪ર )
૪૨. સ. ૧૫૨૩ વરસે વૈ. ૧.૫ ગુરૂ આણુંદ ગામના વાયડજ્ઞાતિના પૂજાઢાઉ આશાણાએ શ્રી મુનિસુવ્રત સ્વામિ ચતુર્વિશતિપટ કરાવ્યું. પ્ર॰ લક્ષ્મીસાગરસૂરિએ કરાવી. ( એ. લે. ૧૦૭૪ ) ૨૭ મેરસદ.
૪૩ સ. ૧૫૪૯ વરસે જેઠ સુદ ૫ સામે શ્રી શ્રીમાલ જ્ઞાતિના એરસદના રહેનાર સે. ગાંગાની સ્ત્રી લખાઇએ શ્રી શ્રેયાંસમિબ કરાવ્યુ પ્ર॰ ગુણરત્નસૂરિએ કરાવી ( એ. લે. ૬૬૫ )
૪૪ સ. ૧૫૪૯ વર્ષે અશાડ સુદ ૨ શનિ એરસદના રહેનાર શ્રી શ્રીમાળ જ્ઞાતિના ૪. સિંહાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી ઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( એ. લે. ૬૭૪ ) .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org