________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથના ઇતિહાસ.
૧૪ મહીસાણા.
૨૮ સ. ૧૫૩૧ વર્ષ જેઠ સુ. ૨ રિવ. મહીસાણાવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના કર્મણે શ્રી નેમિનાથ ખિમ કરાવ્યુ. (એ. લે. ૮૩૬) ૧૫ જંબુશર
૨૯ સ’. ૧૫૬૫ વર્ષ વૈં. વ. ૩ રિવે. જખુશરના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના શાણાની ભાર્યા રહીતયાએ શ્રી સુમતિનાથ ખિમ કરાવ્યું. અને શ્રી ધર્મરત્નસૂરિએ પ્ર. કરાવી. ( એ. લે. ૮૭૬ )
૧૬ પ્રાંતીજ
•
૩૭
૩૦ સ. ૧૫૨૫ વર્ષે વે. વ. ૧૧ પ્રાહતીજના રહેનાર શ્રીશ્રી જ્ઞાતિના કઠુઆએ શ્રી મુનિસુવ્રત ખિન્ન કરાવ્યું. પ્ર. શ્રી વિશાલરાજસૂરિના ઉપદેશથી ( એ. લે. ૯૬૨ )
૧૭ કપડવણજ,
૩૧ સ. ૧૫૦૬ વર્ષે માત્ર શુદિ ૧૩ કર્પટવાણિજ્યવાસી ઉકેશ જ્ઞાતિના કણાની પત્નિ કર્માએ તથા ભાઇઓએ મળી શ્રી સંભવનાથ ખિન્ન કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી વિજયચંદ્રસૂરિએ કરાવી. (એ. લે. ૯૭૯) ૧૮ કાલુપુર. ૩૨ સં. ૧૫૨૩ વધે કારતક વિદે ૫ ને સામે કાલુપુરવાસી વાયડ જ્ઞાતિની ખાઈ દેપાએ આગમગચ્છના શ્રી મુનિ રત્નસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથાદિ પચતીથી કરાવી છે. ( એ. લે. ૧૦૦૫ )
૧૯ ડાભિલાષામ.
૩૩ સ. ૧૫૦૯ વર્ષે માત્ર શુદ્ઘિ પ ગુરૂ ડાભિલાગ્રામે રહેનાર પ્રાગ્ધાટ જ્ઞાતિના હાડ કીતાધના ભેજાદિએ શ્રી ચંદ્રપ્રભુસ્વામી ખિંખ કરાવ્યુ અને શ્રી રત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( એ. લે. ૧૦૧૩ ) ૨૦ ચાંપનેર.
Jain Educationa International
૩૪ સ. ૧૫૭૬ વર્ષે ચૈત્ર વદ ૮ શ્રી ચાંપર્કનેરના રહેનાર શ્રી શ્રીમાળ જ્ઞાતિના દો. ધૂસાની ભાર્યાં ગ ંગાદે શ્રી સુવિધિનાથ ખિખ કરાવ્યું અને વૃદ્ધ તપાગચ્છના શ્રી ધનરમ્નસૂરિએ પ્ર. કરાવી. (એ. લે. ૧૦૩૩) ૨૧ મહુવાલા
૩૬ સ. ૧૫૨૨ વર્ષે ફાગણ સુદી ૩ સામે શ્રી ડહરરત્ન વાલાના રહેનાર શ્રીશ્રીમાલ જ્ઞાતિના છે. ચાંગાએ અચલ ગચ્છના શ્રી જયકેસરીસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથ મિંત્ર કરાવ્યું. ( એ. લે. ૧૦પ૯)
For Personal and Private Use Only
www.jainelibrary.org