SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ૭ સેજીત્રા. ૨૦ સં. ૧૫ર૩ વર્ષે વૈશાખ વદિ ૪ ગુરૂ ઝીત્રાવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના આસવીર શ્રીપાલ શ્રી રંગાદિએ કુટુંબ શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિબ કરાવ્યું અને શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્ર. કરાવી. (એ. લે. ૬૮૫) ૮ જઘરેલ. ૨૧ સંવત ૧૪૧૫ વર્ષે જેઠ વદિ ૧૩ રવિ જઘરાલના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના વીકમે શ્રી પાર્શ્વનાથ પંચતીથી કરાવી. શ્રી સાગર ચંદ્રસૂરિજી મ. કરાવી. (એ. લે. ૬૮૬) ૯ સિદ્ધપુર. ૨૨ સંવત ૧૫૨૧ વર્ષે વૈશાખ શુદિ ૩ સિદ્ધપુરવાસી, ઉકેશ જ્ઞાતિના છે. મદુપુત્ર હેમાશામાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્ર. લક્ષ્મીસાગરસૂરિએ કરાવી. (એ. લે. ૭૨૪) - ર૩ સં. ૧૫૪૭ વર્ષે ચિત્રશુદિ પ સિદ્ધપુરવાસી છે. કીકા ભાર્યા રમાઈ સુત હંસરાજ પહીરાજે શ્રી ગૌતમે બિંબ કરાવ્યું. (એ. લે. ૧૦૮૦) ૧૦ સાંબેસણુ. ૨૪ સંવત ૧૫૩૦ વર્ષે માઘ શુદિ ૪ શુકે સાસણના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિની ઝટકુએ શ્રી નેમિનાથ બિબ કરાવ્યું. પ્રd લક્ષમીસાગર સૂરિએ કરાવી. (એ. લે. ૭૪૫) . ૧૧ ધંધુકા. ૨૫ સં. ૧૫૫૩ વર્ષે માઘ શુદિ ૧૨ શની ધંધુકા નગરના શ્રી શ્રીવંશના મહે. કામાએ શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્ર. ધર્મ વલ્લભસૂરિએ કરાવી. (એ. લે. સં. ૧૦૬૫) ૧૨ વડદલા. ' ૨૬ સંવત ૧૬રર વર્ષે માઘ વદિ ૨ બુધે વડદલાના પ્રાગ્વાટ જ્ઞાતિના ધનરાજ હીરજી હરજીએ શ્રી પદ્મનાભ બિબ કરાવ્યું અને શ્રી આણંદવિમલસૂરિ પાટે વિજયદાનમૂરિ અને તત્પાટે શ્રી હીરવિજયસૂરિ થયા તેમણે પ્ર. કરાવી. (એ. લે. ૭૮૦) , ૧૩ ગયુઆ. ર૭ સં. ૧૫૬૬ વર્ષે પોષ વદિ ૫ સેમે ગોઠુઆ ગામના રહેનાર ઉકેશ જ્ઞાતિના માકૂ પુત્ર સહદેલટકણ વગેરેએ શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું અને શ્રી હેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (એ લે. ૭૬ર) . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy