________________
પરગામવાસીઓએ ભરાવેલાં બિંબ.
૩૫ ૧૧ સં. ૧૬૪૪ ૫. રાજીઆભાર્યા લલનાદે શ્રી સુમતિનાથબિંબ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી (એજ લે. ૯૯૯)
૧૨ સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદિ ૧૨ સામે ગાંધારના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિના ઠાઠ ઈંહજીએ શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું. અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી (એ. લે. ૧૧૩ર)
૧૩ સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદિ ૧૨ સેમે ગંધારના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિના હેમજીએ શ્રી અજિતનાથબિંબ કરાવ્યું. અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી. ૨ આશાપલ્લી.
૧૪ સં. ૧૫૩૭ વર્ષે જેઠ વ. ૧૧ શુકે આશાપલ્લીવાસી ઉકેશ જ્ઞાતિના લટુની ભાર્યા ઇંદ્રાણીએ શ્રી શીતલનાથબિબ કરાવ્યું. અને શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ' ૩ વીરમગામ.
૧૫ સં. ૧૫૩ ના વર્ષ માઘ વદ ૬ વીરગામ વાસિ પ્રાગ્વાટ જ્ઞાતિના ધનાનગરાજે શ્રી સંભવનાથબિંબ કરાવ્યું (એજ લે. દર૯) ૪ આમલેશ્વર,
૧૬ સં. ૧૫૫૬ વે. સુ. ૩ આમલેશ્વરના લાડુઆ શ્રીમાળી જ્ઞાતિના છે. ઠાઈઆ, વિરહીરામહીએ શ્રી વિમલનાથબિબ કરાવ્યું. પ્ર. શ્રી હેમવિમલસૂરિએ કરાવી. (એ. લે. ૬૩૪) ૫ વીસલનગર.
૧૭ સં. ૧૫૮૪ વર્ષે ચૈત્ર વદિ ૫ ગુરુ વસલનગરના નાગર જ્ઞાતિના છાલીયાણ ગેત્રના સીપા માંગાએ શ્રી આદિનાથબિબ કરાવ્યું. પ્ર. વિધિપક્ષના ગુણનિધાનસૂરિએ કરાવી. (એ. લે. ૬૬૨)
૧૮ સં. ૧૫૭૧ વર્ષે માઘ વદિ ૧ સામે શ્રી વિમલનગરના ઉકેશ જ્ઞાતિના હીરાનાથાની ભાર્યા માણિકીએ મુનિસુવ્રત સ્વામિ ચતુર્વિશતિ પટ્ટ કરાવ્યું. પ્ર. સુવિહિતગચ્છના સુવિહિતસૂરિએ કરાવી. (એ. લે. ૧૦૪૯) ૬ ગેધરા.
૧૯ સં. ૧૫૪૮ ના વર્ષે માઘ શુદિ ૪ સેમે ગધિરાના રહેનાર શ્રીમાળી જ્ઞાતિના પરબત મં. સિંધાએ શ્રી આદિનાથ મૂલનાયક ચતુવિંશતિપટ્ટ કરાવ્યું. (એજ લે. ૬૮૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org