________________
૧૨
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. કરી તેનાથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને જળ બહાર કાઢી તે વખતે દેવકૃપાએ તે મૂર્તિના અધિષ્ઠાતાને અભિપ્રાય માલમ પડવાથી તે શેઠે સ્વજન્મભૂમિ કાંતિપુરમાં અતિ ખરચે કારીગરીથી ભરપુર એવું મહા દેવાલય બંધાવી મોટી ધામધુમથી શ્રી પાર્શ્વનાથની સ્થાપના કરી. | નાગાર્જુન ભેગી કપટી સેવક થઈ કાંતિપુરમાં જઈ કેટલેક કાળ રહી પૂજારીને વિશ્વાસ મેળવી એક રાત્રે તે મહાતેજસ્વી પ્રતિમાને અદ્ધર ઉપાડી ચાલતા થયા; અને શેઢી નદીને કાંઠે નિર્ભય
સ્થાન ખોલી ત્યાં નિવાસ કર્યો. . શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા ગ્રહણ કરી લાવવામાં નાગાર્જુન ફતેહ પામ્યા પણ એટલામાં પતે એમ ન હતું. હજી પવિની સ્ત્રી મળ્યા વગર કેટવેધી રસસિદ્ધ કરવાનું કામ થઈ શક્યું નહતું, માટે તેની શોધમાં નીકળ્યા. ઘણું શેધને અંતે તેમને ખબર મળી કે પતિષ્ઠાનપુર (પૈઠણ) ના રાજા શાલિવાહની રઝી ચંદ્રલેખા. પધિની
સ્ત્રી છે. એટલે નાગાર્જુન રાજાને ત્યાં નેકર રહ્યા અને કેટલેક દિવસે લાગ જોઈ એક રાત્રે નાગાજીને રાણું ચંદ્રલેખાનું હરણ કર્યું. અદ્ધર ઉંચકી આકાશ મા શેઢી નદીને કાંઠે આવ્યા. રાણું ભયભીત થઈ. પરંતુ તેને ખરેખરી હકીકત સમજાવી અને આ હકીકત કેઈને જાણ ન કરવાની ધમકી આપી. આ પ્રમાણે તે રાણીને ત્યાં લાવે અને દિવસ થતાં અગાઉ રાજગૃહમાં મૂકી આવે. આ પ્રમાણે કેટલાક દિવસ સુધી એ રાજરાણુના હાથે નાર્ગોને કોટીવેધી રસ સિદ્ધ કરવાને પારાનું સ્તંભન કર્યું. તે જગા આજ સ્તંભનકપુર નામથી ઓળખાય છે. અભયદેવસૂરિ અને શ્રી પાર્શ્વનાથ.
મહા પ્રભાવિક પાર્શ્વનાથની પ્રતિમા સેઢી નદીને કાંઠે ખાખરાના વનમાં મુખ્ય માત્ર દેખાય એમ પૃથ્વીમાં સમાયેલી હતી. કેટલાક સમય વ્યતીત થયા પછી મહાન આચાર્ય અભયદેવસૂરિ ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. (એ આચાર્ય સં. ૧૧૧૮ માં જન્મ્યા હતા (?) અને સંવત ૧૧૬૭ માં કાળ ધર્મ પામ્યા.) અત્યાર સુધી બે અંગ પર ટીકા થયેલી હતી અને બાકીના નવ અંગ પર ટીકા કરવાનું બાકી હતું. એક વખતે મધ્યરાત્રીએ શાસનદેવી પ્રગટ થઈ તેમને એ સંબંધી હકીક્ત કહી. સૂરિજી જરા ગુંચાવાયા. શાસનદેવીએ તેમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org