________________
મહેાત્સવે.
ઇંડાં વષાણુ પ્રભાવના રે નદિÒાત્સવ સાર, ઉપધાનાદિક તપ હાઈ માર વ્રત ઉચ્ચાર—સુ૦ ૩ સત્તર ભેદ જિનમંદિરઇં રે પૂજા સમલ મંડાણુ, ભાવઈ પાવન ભાવના શ્રાવક સવ વિધિ જાણુ૩૦ ૪ પરવ પન્નૂસણુ પણ હવાં રે વિવિધ મહેાત્સવ ધામ, સાહસી ભગતિ પ્રભાવના પ્રમુખ હવાં હવાં શુભ કામસુ ચતુર ચતુરવિધ સંઘની રે, નતિ અવધારા નિત્ત; શ્રી આચારજ પ્રમુખનિ કહિંયા કામલ ચિત્ત—૩૦ રૃ ઉત્કંઠા અનેિ ઘણી રે દ્વેષણ તુમ દીદાર; વેગિ પૂજ પાઉધારી કરવા અહં ઉપગાર--૩૦ ૭
॥ ઢાલ ॥
( રાગ કેદારો. )
દેસ વિદેસિ ઈણી પરિ ૨ કીધ વિહાર અનેક, દેઇ ઉપદેસ અનૂઝિન રે કીધા સખલ વિવેક સુગુરૂજી, વેગિ પધારા આંહિ થ‘ભતીરથ પુરમાહિ—સુગુરૂજી. ૮ હવઈ અનેિ વંદાવવા રે મ કરી પૂજ્ય વિલંબ, જલધરિને મિને વરસતાં જી સરિષા અંખ કમ—સુ૦ ૯ રાજનગર કિમ રાચીઇ રે જિહાં દુષ્કર વિવહાર, મુનિવર અલગી ગોચરી રે કાદમ કીટ અપાર—સુ૦ ૧૦ તેરગુણે ત્રભાવતી ૨ ક્ષેત્રતણા છઇ જેહ, તેણુઇ કારણ ઇહાં આવવું રે ચામાસાઇ ધિર નેહ—૩૦ ૧૧ જિન મંદિર જિહાં ઢૂંકડાં રે, પરિસર ભૂમિ પવિત્ર, અતિ અલગી નહીં ગોચરી રે ભગત લાક મુનિ મિત્ર—સુ૦ ૧૨ શ્રી સુખસાગર પાસજી રે જિહાં કસારી પાસ; જગતારણુ જીરાઉલા રે ચિંતામણિ સુખવાસ—૩૦ ૧૩ ઇત્યાદિક તીરથ ઘણાં રે શુભ હીર જેસિંગ, મંદિર આર્તિ ઉપાસરા રૈ સુર ઘર જિમ અતિચેંગ-૩૦ ૧૪ તે કિમ મનથી મુકીઇ રે થંભતી ગુણ થાય, જિહાં ગુરૂ હીર પટાધરઇ જી દીધા તુનિ પાટ—૩૦ ૧૫ ઈહાં હાસઇ" બહુ લેકિન રે બેધિબીજ આપ, તુઃ આવઈ અરિહંતનઇ રે સાસન ચઢસઇ આપ—સુ૦ ૧૬
Jain Educationa International
૧૪૯
For Personal and Private Use Only
www.jainelibrary.org