________________
૧૫૦
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ. પિસુન ઘૂ ઘૂ ઘૂ કરી રે કલહ ઉપાયે કેપ, તે તુટ્ય દિનકર ઊગતાં રે કયાંહિ થાસઈ અલેપ–સુ ૧૭" મીણતણું પરિકરિમા રે અવરતણું આપ, તુહ્ય પ્રતાપ રવિતાપથી રે ગલતે લહઈ લેપ--સુ૧૮ લાભ ગણું તુહ્મનિ હસઈ વિવહારી વડચિત્ત, * * સાત ષેત્રોં વાવરી જી સફલ કરે સંઈ વિત્ત–સુ૧૯
(રાગ ધન્યાસી.) ઘણું ઘણું લિખિઈ કર્યું તુઢે સહજઈ સઘળું જાણે રે, ખંભનયરના સંઘની એ વીનતી કરે પ્રમાણ રે–૨૦ જય જેસિંગ પટોધરૂ શ્રી વિજયદેવસૂરિ રાયરે, સુરનર રાણ રાજીઆ જસ પ્રેમઈ પ્રણમઈ પાય રે—જય૦ ૨૧ ઈણિ કલિ તુહ્મ સમે કે નહિ તે તે જગ સહુ જાણુઈં રે, કર્મઈ નડીઆ બાપડા પણિ મતિઆ નિજમત તાણુઈર–જય૨૨ નિસદિન સૂતાં જાગતાં અહ્મ ચરણ તુહ્મારા ત્રાણ રે, ખિણ ખિણ અા ગુણ ગાઈ તુા નામઈ કેતુ કલ્યાણ રે–જય૦ ૨૩ વલતા સુખ સંયમતણું પૂજ મેક અા લેખ, સેવકર્નિ સંભાર જિમ હાઈ હર્ષ વિશેષ રે—જય૦ ૨૪ સંવત સત્તર પંચોત્તરે એ ધનતેરસ સુવિશેષરે, કીર્તિવિજય વાચક શિર્ષે લિખિ “વિન” લેખ રે–જ્ય. ૨૫
(૨) આવોજ એક વિનંતિ પત્ર શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર શ્રી વિજયસેનરિ માટે છે. જેમાં ખંભાતનું તે સમયનું વર્ણન કરેલું છે.
પરમ પટેધર હીરનાજી, વિનતડી અવધાર, નયરી ત્રંબાવતી ઈહાં, અછઈજી અમરાપુર અનુકાર.
જેસંગજી આ આણંઇ દેશ-૧ પગ પગ નયરનિવેસ જેસિંગજી વલભ તુમ્હ ઉપદેશ સુગુરુજી,
હાસઈ લાભ અસેસ–જે. ૨ પિઢાં મંદિર માલિઆંજી, ઊંચા પોલિ પગાર, વણિજ કરઈ વ્યાપારજી, જિહાં નહિ ચાર ચખાર–જે. ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org