SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સધ અને સયાત્રા. ૧૪૭ સામાન્ય રીતે સાધુ પુરુષાને વિહાર કરવાના માર્ગ આ પ્રમાણે હતા. ખંભાતથી કંસારી જતા. ત્યાંથી નાર જતા, અને ત્યાંથી સેાજીત્રા થઇ અમદાવાદ જતા. ઇ. સ. ૧૬૩૮ માં આવેલા મુસાફર મેન્ડેલે અમદાવાદથી પ્રથમ સેાત્રે એ દિવસે આબ્યા હતા, અને ત્યાંથી ખંભાત આબ્યા હતા. વિ. સ. ૧૬૩૫ ના અરસામાં અકબરશાહને જિનદર્શનનું તત્ત્વ જાણવાની ઇચ્છા થતાં તેણે તે વખતના પ્રભાવશાળી જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ અને તેમના શિષ્ય બિકાનેર રાજ્યના કર્મચક્ર મંત્રી જે એ વખતે ખભાતમાં હતા તેમને મેલાવાને ક્રમાન મોકલ્યું. તે ફરમાન તેમને ખંભાતમાં મળ્યું; એટલે તેઓ ખભાતથી અમદાવાદ ગયા અને ત્યાંથી સીરાહી, મગસીન, મેડતા, નાગપુર પછી વિક્રમપુર ( બીકાનેર ), ત્યાંથી મરૂમંડલમાં, રાણપુર અને ત્યાંથી લાહાર પહોંચ્યા. વિ. સ. ૧૬૩૫ ના ફાગણ શુદ ૧૨. ત્યાં ગયા પછી ખાદશાહે કેટલીક ખાખતા પૂછી. તેના સારા ઉત્તર આપવાથી માદશાહ ખુશ થયેા; અને તેમની ઈચ્છા અનુસાર “ અમારી ” પળાવવાનાં ફરમાને આપ્યાં. અને તેમાં એક ક્રમાન એ પણ હતું કે ખંભાત દરીઆમાં એક વર્ષ માછલી પકડવી નહિ. અમદાવાદથી ખંભાતના રસ્તા ઉપર જણાવ્યા છે તે માટે જુએ વિજયસેનસૂરિ ખંભાત આવે છે તે પ્રસંગ. રાજનગરથી પૂજ્ય પધારિયા, અનુર્મિ સેાજિંત્રઇપુરિ આવીયા દેવતણી ગતિ કાન સકઈ કળી, ભવિતવ્યતા જે તે કિણિ નવિટળી. X X X X સહૂ પરિવાર બહુત યત્ન કીયા, નારિ નગરમાં ગુરૂ પધારીયા. ખંભાતના નગરશેઠના માનવતા હાદ્દો જૈન કામના ભાગ્યમાં સરજાયલા છે. ખંભાતની તમામ પ્રજાના લાભાલાભ માટે તેઓ ના નવાબ સાહેબ સાથે પ્રજાના પ્રતિનિધિ તરીકે વિચાર ચલાવી શકે છે. રાજ્ય તરફથી તેમને માન મરતબા સારા સાચવવામાં આવે છે. ઇ. સ. ૧૮૭૫ ના અરસામાં મર્હુમ નામ સાહેબ હુસેનયાવરખાન (૧ લા) સાહેખ બહાદુરના સમયમાં નગરશેઠ તરીકે શ્રી. ૧ જુઓ “મેન્ડેલ્લ્લાની મુસાફરી. ૨ જીગ્મા ‘ક‘ચંદ્ર મંત્રી રાસ' પૃ. ૧૨૬-૨૭. ૩ જૈન ઐ. ગૂ. કા. સ. પૃ. ૧૩૦. જ એજ પૃ. ૧૬૧. Jain Educationa International ', For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy