________________
ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૨૭ વહાણ વષારિ તણે નહિ પાર, હાટે લેક કરિ વ્યાપાર. નગરકેટ નિ ત્રિપલીઉં, માંણિક બહુ માંણસ મળ્યું,
હારઈ કેલી ડેડી સેર, આલઈ દેકડા તેહના તેર. ભેગી લેક અસ્યા જિહાં વસઈ દાન વરઈ પાછા નવ ષસઈ ભેગી પુરૂષ નિ કરૂણવંત વાણિગ છોડિ તું બાંધ્યા જંત. પશુ પુરુષની પીડા હરિ, માંદા નરનિ સાજા કરિ, અજા મહીષની કરી સંભાલ, શ્રાવક જીવદયા પ્રતિપાલ. પંચાસી જિનના પ્રાસાદ ધ્વજ તેરણ તિહાં ઘંટનાદ, પસ્તાલીસ જિહાં પિષધશાલ કરઈ વખાણ મુનિ વાચાલ. પડિક્કમણું પિષધ પૂજાય પુણ્ય કરતાં ઘાઢા જાય, પ્રભાવના વ્યાખ્યાની જ્યાંહિ શાહામીવાત્સલ્ય હોઈ પ્રાંહિ. ઉપાશરે દહેરૂં નિ હાટ અત્યંત હરિ નહિ તે વાટ, ઠંડિલ ગોચરી હિલ્યા આંહિં, મુનિ અહિં રહિવા હીંડિ પ્રાંહી. અસ્ય નગર ગ્રંબાવતી વાસ હરિતણે તિહાં જેડયા રાસ, પાતશા પુરમ નગરને ધણું ન્યાય નીતિ તેહર્નિ અતિ ઘણી. તાસ અમલિ કીધે ર્મિ રાસ સાંગણ સુત કવિ ઋષભદાસ, સંવત સેલ પંચસીફ જ િઆ માસ દસમી દિન તસી. ગુરુવારિ મિ કીધે અભ્યાસ મુઝ મન કેરી પહોતી આસ, શ્રી ગુરૂનાર્મિ અતિ આનંદ વંદે વિજયાનંદ સૂરિદ.
(હીરવિજયસૂરિ રાસ.) કવિ ભરત બાહુબલિ રાસમાં જુદી રીતે વર્ણન કરે છે તે પણ જાણવા ગ્ય છે –
જિહાં બહુ માનવને વાસે, પહોંચે સહુ કેની આશે, ભૂપે કે નવિ જાય ઘેરે ઘેડા ગજ ગાય–૧ મંદિર ભેટ છે આંહિ બહુ ઋદ્ધિ દીસે છે ત્યાંહિ, ઇંદ્ર સરીખા તે લોકો કરતા પાત્રને પોષ–૨ ઘર ઘર સુંદર નારી દેખી રંભા એ હારી, વસે વ્યવહારીઆ હેળા પહોંચે મનતણું ડેહળા-૩ વાહણ વખાર વ્યાપારી વૃષભ વહેલ તે સારી, સાયરતણું જળ કાળાં આવે મેતી પરવાળા--૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org