________________
૧૨૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
નગર બાવતી સારે દુખિયા નરને આધારે, નિજપુર મુકી આવે તે અહીં બહુ ધન પાવે.–૫ ઈસ્યુ અનુપમ ગામ જેહનાં બહ છે નામ, ત્રંબાવતી પિણ કહિયે ખભનગર પિણ લહિયે–૬) ભગવતી પિણ હાય નગર લીલાવતી જોય, કર્ણાવતી પિણ જાણું ગઢ ગઢ મંદિર વખાણું-– ૭ નગર ચોરાસી ચહટાં શોભતા હાટ તે મેટાં, ઝવેરી પારખ સારા બેસે દેસી દંતારા-૮ વિવિધ વ્યાપારિઆ નિરખે જોઈ ત્રાણિઓ હરખે, મેટી માંડવી મુજે દાણારી તિહાં વ–૯ નગરીનાં લેક વિવેકી પાપણું મતિ છેકી, પૂજે જિનવર પાય સાધુતણું ગુણ ગાય-૧૦ નહિ કેઈને વિષવાદ પંચાસી જિનપ્રાસાદ, મોટી પિષધશાળ સંખ્યા તેહની બેંતાળ-૧૧ બહુ હરિ મંદિર જેય અહીં જ દર્શન હેાય, નહિ કેઈને રાગદ્વેષ વકતા લેક અનેક-૧૨
જન અનેક પુરમાં વસે નહિં નિદ્યાની વાત, બહુ ધન ધાન્ય તે ભરી વસ્તુ અનુપમ સાત–૧ વહેલ વરઘોડે વીંઝણે મંદિર જાલિ ભાત, ભેજન દાળ ને ચુડેલો એ સાતે ખંભાત--૨, બહુ વસ્તિથી દીપ, અમરાપુર તે હોય, શાહ જહાંગીરજ પાતશાહ નાથ નગરને જોય.—૩ નગર ભલું –બાવતી દિન દિન ચઢતે વાસ, રષભ કહે તિહાં જેડીએ ભરતેશ્વરને રાસ.-૪
(ભરત બાહુબલિ રાસ સં. ૧૬૭૮.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org