________________
ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૨૧ ૨૪ શ્રી યશોવિજ્ય
૧ સાધુવંદણુ-સં. ૧૭૨૧ વિજયા દશમી-ખંભાતમાં રચ્યું. અંતભાગ:-
. ખંભનયરમાં રહિય માસુ સાધુતણા ગુણ ગાયારે, સંવત સત્તર ઈકવીસા વરસે વિજય દશમી સુખપાયારે.–૯૮ ૨ મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવનસં. ૧૭૩રના
ચોમાસામાં રચ્યું. . ૩ બ્રહ્મગીતા-૩૦ કડી સં. ૧૭૩૮ માં ખંભાતમાં રચી. .
૪ જંબૂરાસ...સં. ૧૭૩૯ માં ચોમાસામાં ર. .. - - અતભાગ:- . . . . . . . - નંદતત્વ મુનિ ઉડુપતિ સંખ્યા વરસતણી એ ધારે છે,
ખંભ નયરમાંહિ રહિએ ચોમાસું રાસ રચ્યો છે સાજી. ર૫ શ્રીમતિસાગર–
ખંભાતની તીર્થભાળ–સં. ૧૭૦૧ માં રચી. ૨૬ શ્રીમતિસાર—(ખ. જિનરત્નસૂરિ-જિનવર્ધમાન-શિષ્ય.) :
ધન્નાગષિ ઉપઈ સં. ૧૭૧૦ના આસો સુદ ખંભાતમાં રચી. : અંતભાગ:
તસ શિષ્ય જિને વૃધમાન જગીસે આ સુદિ દિવસેજી, " સંવત સત્તર દાહાત્તર વરસે ખંભાઈત મન હરખજી. ૨૭ શ્રી જિનહર્ષ–
મ દરરાસ...સં. ૧૮૪૭ માં રચેલે છે. ૨૮ શ્રી આત્મારામજી (શ્રી વિજયાનન્દસૂરિ)–
અજ્ઞાનતિમિરભાસ્કર'સં. ૧૯૪ર માં ર. ર૯ શ્રેષ્ઠિ કવિ ઋષભદાસ
સત્તરમાં સૈકાને ખંભાતને આ મહા કવિ અનેક ઉત્તમ સાહિત્ય કૃતિઓ મૂકી ખંભાતને તેમ પિતાની કીર્તિને અમરત્વ આપી ગયું છે. સાહિત્યની સૃષ્ટિમાં ખંભાત અભિમાન ધરાવે તેવા કવિ રાષભદાસનું જીવન જૈન અને જેનેરેએ પણ જાણવા યોગ્ય છે.
કવિ રાષભદાસના પિતામહ મહિરાજ વિસલ નગરમાં રહેતા ' હતા. તેઓ પ્રાધ્વંશીય (પિરવાડ) વણિક હતા. તેઓએ સંઘપતિ થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org