________________
૧૨૦
ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ. ૨૦ શ્રી લક્ષ્મીવિજ્ય
શ્રીપાલમયણાસુંદરીરાસ-સં. ૧૭૨૭ભાદ્રસુ.ખંભાતમાં ર. અંતભાગ:ખંભનયરમાં રહી માસું રાસ સંપૂરણ કીધોજી,
નવપદને મહીમા બેલાઈ મુષ પવિત્ર તે કહેજી.-૬ ૨૧ શ્રી જ્ઞાન કીર્તિ–
ગુરૂરાસ–સં. ૧૭૩૭ ના માઘ સુદ ૬ ખંભાતમાં ર. અંતભાગ:– સાયરગુણ ઋષિચંદ્ર સંવછરી માઘ માસિ સુદિ જાણ રે,
થંભણનયરે સંઘ આદેશ છઠ્ઠાદીને ચઢયે પ્રમાણ રેન્દ ૨૨ શ્રી જ્ઞાનવિમલ (નયવિમલ)
તેમને જ્ઞાનભંડાર ખંભાતમાં ખારવાડામાં વિમલના ઉપાશ્રયમાં વિદ્યમાન છે. તેમના રચેલા ઘણુ ગ્રંથે સુખસાગર કવિએ લખેલા છે. તેઓને જન્મ સં. ૧૬૪ માં ભિન્નમાલ શહેરમાં થયો હતો. તેમના પિતા એસવાલ વંશના વાસવગેત્રી વાસવ શેઠ હતા તથા તેમની માતાનું નામ કનકાવતી હતું. ૧૭૦૨ માં તેમણે તપગચ્છના પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી હતી. ને દીક્ષા નામ નવિમલ હતું. તેઓ ઘણે વખત ખંભાતમાં રહ્યા ને ત્યાંજ મરણ પામ્યા. તેમના પગલાં શકરપુરમાં છે. ૨૩ શ્રી ભાનુવિજય
માન એકાદશી સ્તવન–સં. ૧૭૩૭ના વૈ. સુ. ૩ ખંભાતમાં રચ્યું. અંતભાગ:– ખંભનયર વાસી ભલે સાહા શ્રી રામજી ઠાર તસ સુત વાછડા કહેણથી રચિઉં તવ ઉદ્ધાર–૭૦
શાશ્વતા અશાશ્વતા નિતીર્થમાળ–સંવત ૧૭૪૯ માં ખંભાતમાં રચી. અંતભાગ:– ત્રંબાવતીમાં રહી ચેમાસુ. તવન કીધું અતિ ખાસરે ભવિજનને ભાવ ધરીને આપઈ શિવપુર વાસરે—-૭૨ ત્રંબાવતી નગરીની વાસી શ્રાવિકા સંદાબાઈ નામ રે તેહને ભણવા કારણે ભવિયાં તવન રચ્યું સુખકારે–૭૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org