________________
ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૧૯ ૧૫ શ્રી સમયસુંદર—(ખ. જિનચંદ્રસૂરિ-સકલચંદ્ર ઉપાધ્યાય-શિષ્ય.)
૧ સાંબપ્રદ્યુમ્નપ્રબંધ–સં.૧૬૫૯ વિજયાદશમી ખંભાતમાં ર. આદિ– પુરસાદાણિ પાસજિર્ણ થંભણપુરિ થિર ઠામ, તાસ જપતાં જેનું, સીઝઈ વંછિત કામ–૨ અંતભાગ:– શ્રી સંઘ સુજસ જગીસ એ હીયડઈ હરખ અપાર, થંભણ પાસ પસાઉલિ ખંભાયત સુખકાર; સુખકાર સંવત સોલ એગુણ સઠિ વિજયદશમિ દિનઈ,
એકવીસ ઢાલઈ રસાલ એ ગ્રંથ રચયઉં સુંદર શુભ મનઈ. ૨ આ કવિએ ખંભાતમાં સંવત ૧૬૧ માં દશવૈકાલિક સૂત્રપર
શબ્દાર્થવૃત્તિ નામની ટીકા લખી છે. ૧૬ સ્થાનસાગર–(આ પુણ્યચંદ્ર-કનચંદ્ર-વીરચંદ્ર શિષ્ય.)
અગડદત્તરાસ...સં. ૧૯૮૫ ના આસો વદ ૫ ખંભાતમાં ર. તેના અંતભાગમાં ખંભાતનું વર્ણન સારું કર્યું છે. ૧૭ ભાવવિજય–(ત. વિમલહર્ષ ઉ. શિ. મુનિવિમલ શિષ્ય.)
ધ્યાનસ્વરૂપ (નિરૂપણ) ગેપઈ–સં. ૧૬૯ત્ર વદી ૧૦ રવિવાર.
અંતભાગ:વર્ષ ધરનિધિ સુધારૂચિકલાવછરઈ૧૬૯-ચૈત્ર વદિ દસમિ રવિવારસંગઈ
ધ્યાન અધિકા અવિકાર સુખકરણ, ખંભનયરિ ર ચિત્ત રંગ-૧ર ૧૮ ભુવનકીર્તિ–બીજા.
ગજસુકુમાલ ચોપાઈ–સં. ૧૭૦૩ મહા વદ ૧૧ ગુરૂ.
અંતભાગ:તીન ગગનિ રિસસસિ વદિ મઘ ઈકાદસી રે મલ નક્ષત્ર ગુરૂવાર,
થંભ તીરસ પુરિ થંભણ પાસ પસાઉલેરે ધ્યાન હિચે તસુધાર. ૧૯ ઉદયરત્ન –ખંભાતનાયતિ સં. ૧૭૬૩ માં વિદ્યમાન હતા.
શિયળની નવવાહ રચી. સઝા પણું રચી છે. ૧ કવિસમયસુંદર ઉત્તમ કાવ્યકાર થઈ ગયા છે. તે સંબંધી વધુ જાણવાની ઈચ્છા રાખનારે “કવિ સમયસુંદર” એ નામને શ્રી મોહનલાલ દલ દેસાઈને
ભાવનગરની સાતમી સાહિત્ય પરિષદમાં વાંચેલે નિબંધ જે. ૨ કવિ દલપતરામના કાવ્યદોહન ભા. ૨ જામાં તથા બહદકાવ્ય દેહન ભા. ૧
લામાં કેટલીક કવિતાઓ છપાઈ છે.
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org