________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ
અંતભાગ:– સંવત ચંદ્રનિધાનવલી તિથિ સિઉં કરીઅ પ્રધાન, પોષ માસ સુદિ સાર, વલિ પડેવે આદિત્યવાર–૮૯ શ્રી ખંભનયર સુવાલ તિહાં રચિઉં રાસ રસાલા
જે ભણઈ ચરીઅ પ્રધાન, તે પામઈ નવહ નિધાન–૯૦ ૧૧ શ્રી વછરાજ-(પાધચંદ્રસૂરિ-સમારચંદ્રસૂરિ-રત્નચંદ-શિષ્ય.)
૧ સમ્યકત્વકૌમુદીરાસ–સં. ૧૬૪ર માઘ સુદી ૫ ગુરૂ.
અંતભાગ:“ત્રબાવતી નગરી સુખવાસ, થંભ| શ્રી નવપલ્લવ પાસ તાસ પ્રસાદિ રીચુસાલ શ્રી સમક્તિગુણ કથા રસાલ”
૨ શાંતિનાથ ચરિત્ર–સં. ૧૬૪ર માં રહ્યું છે. “ ૧૨ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય(ત. હીરવિજયસૂરિ શિષ્ય.) .
વાસુપૂજિન પુણ્યપ્રકાશ-રાસ-સં. ૧૬૪૩ માં ર.
અંતભાગ:-- નગર ત્રંબાવતી જેણિ બહુ ધનવતી, જયતિ જિહાં થાંભણે પાસનાહો
સતત ધરણે દ્રપદ્યાપતિ પૂજિત, સકલ સિરિસંઘ સુખ વિજય લાહ-૪૫૬ ૧૩ શ્રી કુશલલાભ--(ખ. અભયધર્મ શિષ્ય)
સ્તંભન પાર્શ્વનાથ સ્તવન–સં. ૧૬૫૩ માં ખંભાતમાં રચ્યું.
આદિ– પ્રભુપણયું રે પાસ જિણેસર થંભણે, ગુણ ગાવારે મુઝ મન ઉલટ અતિ ઘણે.
અંતભાગ:ઇમ સ્તવ્યો સ્થંભણ પાસ સ્વામિ નયર શ્રી ખંભાયતે જમ સહા ગુરૂ શ્રીમુખ સુણિએ વાંણિશાસ્ત્ર આગમ સંમતે એ આદ મરતિ સકલ સુરતિ સેવામાં સુખ પામીએ મન ભાવ આંણિ લાભ જાણિ કુશલલાભ પયપંકજે–૧૯
આ સ્તવન આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૭મા માં પૃ. ૧૮૭ થી ૧૨ પ્રસિદ્ધ થયું છે. ૧૪ શ્રી જયચંદ્ર-(પાધચદ્ર-સમારચંદ્ર-રાયચંદ્ર-વિમલચંદ્ર શિષ.)
રસરત્નસાસ–સં. ૧૬૫૪ માં ખંભાતમાં બનાવ્યો.
આ રાસ રાયચંદ્રસૂરિના સંબંધમાં છે. તે ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ૧ લામાં પ્રસિદ્ધ થયેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org