________________
ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. આ નન્નસૂરિના સંવત ૧૫૯, ૧૫૭૩, ૧૬૧૧, ૧૬૧૨ ના ખંભાતના લેખ મલ્યા છે. જુઓ જૈન ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે. ૪ શ્રી ભુવનકીર્તિ–પહેલા.
કલાવતી ચરિત્ર—સંવત ૧૫૮૦ માગશર સુદ ૫ ગુરૂ.
અંતભાગ:પનર અસી બરસામી મૃગશર સુદિ પંચમી
દિવસ થંભતિરથ ભલે ગુરૂદિન નિર્મલે-૮૮ ૫ શ્રી સમારચંદ્ર-(પાર્ધચંદ્રસુરિ શિષ્ય)
મહાવીર સ્તવન–સંવત ૧૬૦૭ જેઠ સુદ ૮
અંતભાગ:– સંવત સેલડુત્તરઈ થંભતિરથ જેઠ માસ,
સુક્લ પક્ષ અઠ્ઠમિ દિણે તવણ રચિઉં ઉલ્લાસિ.” ૬ શ્રી વિનયદેવસૂરિઆ આચાર્યે સુધર્મગ૭ એ નામથી જુદી
સમાચારી આદરી હતી. આ સંબંધમાં એ. રા સં. ભા. ૩ જુઓ, તેમણે થંભણાધીશ પાસ્તવન રચ્યું છે.'
સકલ સુરાસર સેવિત પાય, થંભણપુર મંડન જિનરાય. ૭ શ્રી રત્નસુંદર—(પૌ. ગુણમેસરિ શિષ્ય)
શુકબહેતરી–સં. ૧૬૩૮ આસો સુદ ૫ સેમ.
અંતભાગ:– સાદર ગુરૂ પસાઈ કરી, ગુરૂ ગપતિ પાંએ આણુસરી શ્રી ગુણમેરૂ સૂરિવર સીસ, રત્નસુંદર સૂરિ કહે જગીસ–૧૭ ગુજરદેશ ચંબાવતિ ઠામ, થંભણપાસ તિરથ અભિરામ
સાંનિધિ શ્રી જિનસાસણિ કરી એકહી કથા શુબહેતરી–૧૭ ૮ વાચક નયરંગ–(ખ. ગુણશેખરના શિષ્ય.) સતરહ ભેદી પૂજા—(સં. ૧૬૧૮ જુઓ. યુગપ્રધાન જિનચંદ્ર
સૂરિ પૃ. ૧૯૫) ૯ શ્રી કનકસેમ–(ખ. અમરમાણિજ્ય શિષ્ય)
આષાઢભૂતિ સઝાય–સં. ૧૬૩૮ વિજયા દશમી. ૧૦ શ્રી સેમવિમલસૂરિ
ધમ્બિલરાસ–સં. ૧૬૧૫ પિષ સુદ ૧ રવીવાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org