SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ઋષભ કહે ગુરૂ હીરજી નામિ જયજયકાર પિસ્તાલિ પાટણી રહ્યા કીધા પછે વિહાર પાટણથી માંગો હીરા આવે ત્રંબાવતી માંહિ સેાની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે અહુ મનમાંહિ−૧ હીરજી આવે ત્રખાવતી માંહિ સંવત સાલ છેતાલા વષે પ્રગટયા તિહાં જે માસે અનુઆલી નામિ જિન થાપ્યા, પાહાતી મનની આસા. હી-ર અનતનાથ જિનવરને થાપ્યા. ચૌદમે જે જિષ્ણુ દા ચઉદ રત્નતણા તે દાતા, નાર્મિ અતિ આણંદા હી-૩ પ'ચવીસ હજાર રૂપઇ ખરચ્ચા, મિમ પ્રતિષ્ઠા જુહારો ચીવર ભૂષણ રૂપ આપે, સાહમી વચ્છલ કર્યોચ્ચારહા. હી–૪ સામવિજયને પદ્મવી પદ્મવી થાય, રૂપે સુરપતિ હારે હિણી રહેણી જેનીચે સાચી, વચન રસે તે તારે હા. હી–પ સેાની તેજપાલે સ. ૧૬૫૯ ના વૈશાખ વિદ ૬ ને ગુરૂવારે શ્રી આદિનાથનું મહાન પ્રતિમાવાળુ–ભોંયરાવાળું ચૈત્ય અંધાવ્યું.૧ જે વિષે કવિ કહે છે કે— ૧૦૮ ઇંદ્રભુવન જઢ્યું હેરૂ કરાવ્યુ, ચિત્ર લિખિત અભિરામ વિસમા તીર્થંકર થાખ્યા, વિજયચિંતામણિ નામ હૈ!. હી–૬ ઋષભતણી તેણે મૂર્તિ ભરાવી અત્યંત માટી સાય ભુરામાં જઈને હારા, સમક્તિ નિરમલ હાય હૈ।. હી–૭ ઉપર જે પ્રતિમાની હકીકત દર્શાવી તે હાલ ખંભાતમાં માણેકચાકની ખડકીમાં છે. તેના ભોંયરામાં ઋષભદેવની માટી પ્રતિમા છે. આ ભોંયરાની ભીંત ઉપર એક લેખ છે તેમાં જણાવ્યું છે કે “સંવત ૧૬૬૧ વર્ષ વૈ. સુ. ૭ સામે સેાની તેજપાલભાર્યા તેજલદે કારિત શ્રી પાર્શ્વનાથ બિંબ પ્ર. તપાગચ્છે શ્રી વિજયસેનસૂરિભિ :૨ ” આ સિવાય તેજપાલે ઘણા ખિખ` સેાનારૂપાનાં ભરાવ્યાં છે એમ કવિ કથે છે— ,, “ અનેક મિત્ર જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં, આશવશ ઉજ્જવલ જેણે કરીએ કરણી તાસભલેરા હા.” હી–૮ વળી તેણે આખુ અને અચલેશ્વરના સંઘવી થઈને યાત્રાએ કરી હતી. કવિ તેની પ્રશસ્તિ કરતાં કહે છે કે— ૧ હૈ. ધા. પ્ર. લે. સ, ભા. ૨ જો લે. ૯૧૩ લે. ૯૧૫ ર * Jain Educationa International "7 P For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy