________________
૧૦૯
સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. આબુગઢને સંઘવી થાય, લહિણી કરતે જાય આબુગઢ અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય. હી–૧૦ સાત ખેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણ
હરિતણું શ્રાવક એ હેાયે જાણે મુગટ પરિ ગહિણ. હી–૧૧ પારેખ રાજીઓ અને વછએ. (વિ. સં. ૧૬૪૪) ,
ખંભાતમાં જેવી રીતે ધર્મકાર્યમાં અગ્રપદ ભેગવનાર જેને હતા તેવી રીતે રાજકાજમાં લાગવગ ધરાવનાર, માનમરતબે સાચવનાર અને ધનાઢય જેને હતા તેનું જવલંત દાંત પારેખ રાજીઆ વાજીઆનું છે. ૧ ખંભાતના (સાગોટા પાડાના)-ચિતારી બજારના ચિંતામણિ પાર્શ્વનાથનું
ભોંયરાવાળું પ્રસિદ્ધ અને વિશાળ દહેરૂં બંધાવનાર પારેખ વજીઆ રાજીઆનું વંશવૃક્ષ.
ગાંધારનો રહેવાસી આહલણસી
દેહલસી
ધન
સનામુહલસ
સમરાભિધ
અર્જુન
નેય
ભીમ
જસિઆ (જસમારે સ્ત્રી)
રાજી ( કમલાદે સ્ત્રી)
(મિલાદે મી) જિઆ (મયગલ સ્ત્રી) મેઘજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org