________________
સ્થંભતી થ અને પ્રભવિક આચાર્યાં.
આ આચાર્યની કેટલીક કૃતિએ પ્રાપ્ત થાય છે જેવી કે— (૧) લકકુમાર રાસ-સવત ૧૬૩૩ ના ભાદરવા વિદ ૮ ને દિવસે અમદાવાદમાં રાજપુરામાં બનાવ્યે હતા.
(૨) ચ'પકશ્રેષ્ઠ રાસ- રાસ તેમણે સ ંવત ૧૬૨૨ ના શ્રવણુ સુદિ ૭ ને શુક્રવારને દિવસે વિરાટ નગરમાં બનાવ્યા હતા. (૩) શ્રેણિક રાસ-સંવત ૧૯૦૩ માં.
(૪) ધમ્મિલકુમાર રાસ ( ૫ ) કલ્પસૂત્ર ગીતા વગેરે કૃતિઓ બનાવી છે.
ખાલમાધ (૬) દશદ્રષ્ટાન્ત
આ સૂરિની સજઝાય તેમના શિષ્ય વિચારસે!મમુનિએ સ ંવત ૧૬૨૩ ના મહા વદિ ૨ ને દિવસે લખી છે. વળી તેમની બીજી સજ્ઝાય છે.ર
શ્રી આણંદવિમલસૂરિ—તેમના જન્મ સ. ૧૫૪૭ માં ઇડરમાં થયા હતા. તેમના પિતાનું નામ મેઘજી હતું અને માતાનું નામ માણેકદે હતું; તેઓ જ્ઞાતિએ એસવાળ હતા; તેમણે નાની ઉમરમાં એટલે સ. ૧૫૫૨ માં શ્રી હેમવિમલસૂરિના હાથે દીક્ષા લીધી હતી. સવત ૧૫૬૮ માં ઉપાધ્યાય પદવી મળી હતી. સ. ૧૫૭૦ માં ડામલામાં સેની જીવુ અને જાગરાજે કરેલા ઉત્સાહપૂર્વક પદસ્થાપના થઇ હતી. આ આચાર્ય મહાતપસ્વી હતા; તેમના તપેાખળથી ખંભાતની શ્રાવક પ્રજા તેમના પર ઘણે। પૂજ્યભાવ રાખતી હતી. ખંભાતમાં તે ા સમય રહ્યા હતા; તેઓ સંવત ૧૫૯૬ ના ચૈત્ર સુદિ ૭ ને દિવસે નવ દિવસનું અણુસણુ કરી અમદાવાદના નિજામપુરામાં સ્વર્ગવાસી થયા.
શ્રી વિજયદેવસૂરિ--( જન્મ સ. ૧૬૩૪)
શ્રી વિજયસેનસૂરિ પછી તેમની પાટે શ્રી વિજયદેવસૂરિ થયા. તે પણ શ્રી વિજયસેનસૂરિના જેવા પ્રતાપી હતા. ખંભાતમાં તેમના હાથે ઘણી પ્રતિષ્ઠા થઇ છે.
૬૫
શ્રી વિજયદેવના જન્મ ઈડરગઢમાં વિ. સં. ૧૬૩૪ માં થયા હતા. વિ. સં. ૧૬૫૫ માં પતિપદ આપવામાં આવ્યું હતું અને
૧ એ. સ. મા. ભા. ૧ લેા રૃ. ૪ ( આરંભમાં )
ર
▲
એ. સ. મા. લા. ૧ લામાં ૨, ૪૦, ૪૧ મી સઝાય જુએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org