________________
થંભતથ અને પ્રભાવિક આચાર્યો.
3
ઈત્યાદિક વિધિ ગુરૂતનું સંસ્કર્યું પ્રેમલ પહેવ્ય ન માય, તેહ સુવાસના સુરકિ ગઈ આવ્યા સુરુ તેણુઈ થાય. વૃષ્ટિ કરઈ મેઘમાલી સુર તિહાં ચહઈ સીતલનઈ રે કાજિ, સંઘઈ સાચી રે દૂધ ધારા કરી પૂજ્ય કરઈ સુરરાજ. શ્રી પૂજ્યપાર્ટિ રે વિજય જણાઈ શ્રી વિજયરાજ રિંદ, ભાણ” કહછ ગુરૂ પ્રતિ તિહાં લગઇ જિહાં ભૂ ગગનદિણંદ. ૩૮
છે ઢાળ છે (રાગ-ધન્યાસી) જે જે સૂરિ શિરોમણી, શ્રી વિજાણંદ સૂરિદ રે, કામિતપૂરણ સુરતરૂ, ભવિજન કમલ દિણંદ રે– ૩૯ ધન ધન સંઘ ખંભાતિને, કીધું ઉત્તમ કામ છે, ' ' બહુવિધ ધન જેણઈ વાવરી, રાખ્યું ત્રિભુવન નામ રે– ૪૦ શ્રી વિજયાણંદસૂરિ પટધરૂ, શ્રી વિજયરાજ મુણિંદ રે, શ્રી વિજયપક્ષ મંગલ કરૂ, સેવઈ ભવિજન વૃંદ . ૦ ૪૧સંવત શશિ સસિ મુનિ સચિ, ભાદ્રવ વદિ ભમવાર રે, તેરસઈ રાસ રચ્યો ભલો, બારેજય જયકાર રેન્જ્યો કર એહ રાસ નિત જે ભણઈ તસઘરિ મંગલ માલ રે, સાંભળતાં સુખ સંપદા, આપઈ દ્ધિ વિશાલ રે.–૦ ° ૪૩ વાચક શિર ચૂડામણી, શ્રી મેઘવિજય ઉવઝાય રે, શ્રી લબ્ધિવિજય બુધ રાજીઉં, સીસ “ભાણુવિજય” ગુણગાયરે-૦૪૪
ઐ સ. માભા. ૧ લે પૃ. ૯૬ શ્રી હેમવિમલ-(લઘુ પિશાલિક ગ. ની પદ્દાવલી) (૧૫૫૨).
હેમવિમલે જુદી શાખા કાઢી હોય એમ જણાય છે, તેને હેમશાખા કહે છે. સંવત ૧૫૫૦ માં સ્તંભતીર્થના સંઘ સાથે તેમણે શેત્રુંજયની યાત્રામહોત્સવ પૂર્વક કરી. સંવત ૧૫૫૨ માં તેની જીવા જાગાએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૭૦ માં ડાભિલા ગામમાં સ્તંભતીર્થવાસી સની જીવા જાગાએ આવી કરેલા મહોત્સવ પૂર્વક આમલવિમલને સૂરિ પદવી અને દાનશેખર તથા માણિજ્યશેખરને વાચક પદવી આપી. સંવત ૧૫૭૨ માં સ્તંભતીર્થ જવા ઈડરથી ચાલતાં કપડવણજ' આવતાં સંઘે મેટે પ્રવેશોત્સવ કર્યો. કેઈ ચાડીઆએ આવા પ્રવેશત્સવ માટે પાદશાહ મુદાફર પાસે વાત કરી, તેણે પકડવા બંદિ મેકલ્યા. ગુરૂ ચુણેલી આવતાં આ વિધાનની ખબર પડતાં રાતોરાત નીકળી સોજીત્રાને ત્યાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org