________________
૨
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
જેડની મધુરી દેશનારે, સૂરિ ગુણ રે છત્રીશ, ગુણુ સત્તાવીશ સાધુના રે, સત્તર બેદ સંયમ કરીશ. હીર હાથે દીક્ષા વરે રે, હું તપગચ્છના રે નાથ, ઋષભ તણે! ગુરૂ તે સહી રે, તેને મસ્તકે હાથ. ભરતેશ્વર રાસ, સ. ૧૬૭૮.
વળી હીરિવજયસિર રાસમાં પણ તે જણાવે છે કે—
વંદુઇ વિજ્રયાણંદ સરિસઇ, નામ જપતાં સુખ સખલું થાઈ, તપગચ્છ નાયક ગુણુ નિહ પારા, પ્રાગવશે હુએ પુરૂષ અપારે. સાહ શ્રીવંત કુલે હુંસ ગયઢા, ઉદ્યોતકારી જિન દિનકર ચ ંદા, લાલબાઇ સુત સિંહ સરીખા, ભિવક લેાક મુખ ગુરૂતા નિરખા, ગુરૂનામે મુત્ર પહેાતી આસા, હીરવિજયસૂરિના કર્યો રાસ. —સંવત ૧૬૮૫
સૂરિના નિર્વાણ-ઉત્સવ—
ગુણવંત ગછપતિ કિમહી ન વીસરઈ જસ ગુણુને નિહ પાર, જગનઇ વાહલા જગદ્ગુરૂ શાલતા પામ્યેા સુર અવતાર. સિડ કેસર ઘનસારઈ ભેલી વિલેપન કીધું રે સાર, નવપુજણું સંધ તિહાં કરઇ મહેમુદી દાઢ હજાર. સતર ખડી રે માંડવી તિહાં રચી સમાસણ આહિર, કઈ કથીપા રે વસ્તુ વિવિધ વલી ધ્રુજના અનેક પ્રકાર. ઇંદ્રધ્વજ સમ મોટી ધજ સાહઈ રજત સાનાની રે ચાર, ચ્ચાલીસ નઈ એક ઉપરિ શતવલી પાઢઈ તિહાં ગણધાર. ઢોલ દમામાં રે ભેરી ઝūરિ વાજઇ વાજિંત્ર કોડ, રૂપઇઆ મહિમુટ્ઠી ઉછાલતાં તિહાં મલિ મનુષ્યની કેડિ ણિ પરિ ઉચ્છવ સંઘ બહુ મિલી કરતા આવઈ રે સાર, સુદર શુભ પિર ઉત્તમ ભૂમિકા કરઇ તનુના સંસ્કાર, સેનઇઆ રૂપઇઈ મુખ ભર્યું પૂજણું કરઈ નવ અંગિ, તેરમણ કડિ શ્રીષ ડ સારષી સવાશેર કેસર સગિ. અગર તણા ખઠ એક શેર સાતના આપ્યા પરિષ જયદાસ, સર્વ મેલીનઈ રે અઇમણુ જાણીઇ કૃષ્ણાગરની સુવાસ. કસ્તુરી પાસેર સવા તિહાં અખર તેતલઇ માનિ, ચુઆ સેર સાત કૃષ્ણાગર તણેા સવા શેર કપૂર સમાન.
Jain Educationa International
For Personal and Private Use Only
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
www.jainelibrary.org