________________
સ્થંભતી અને પ્રભાવિક આચાયૅ.
૫૭
ખંભાતની પ્રજાને તેમના ઉપર અત્યંત ભકિતભાવ હતા તે
નીચેની કવિતા પરથી સમજાય છે.
૧ ૫૨મ પટાદર હીરનાજી, વીનતી અવનાર,
નયરી ત્રંબાવતી ઇહાં, અછઇજી અમરાપુર અનુકાર, જેસિંગજી આવા આણુઇ દેશ. કીજઈ પર ઉપગાર,
ભાવીક જોઈ તુલ્ય વાટડીજી, જય જપઈ મા કરીજી, પધારો ગણુધાર.અેસિંગજી જૈન પ્રજાના ભક્તિભાવ જોઈ તે ખંભાતમાં પધાર્યા.
ખંભાતમાં આવ્યા પછી શ્રાવિકા પૂનિએ ઘણું દ્રવ્ય ખરચી પદઉત્સવ કર્યો અને વિ. સંવત ૧૬૨૬ ના ફાગણ સુદ ૧૦ ને દિવસે તેમને પંડિતપદ આપવામાં આવ્યું.રભાતથી તેઓ અમદાવાદ ગયા અને ત્યાં વિ. સ. ૧૯૨૮ ના ફાગણ સુદ ૭ ને દિવસે આચાર્યપદ આપ્યું, ત્યારથી વિજયસેનસૂરિ નામ પાડવામાં આવ્યું.
શ્રી વિજયસૂરિના હાથે ભાતમાં વિ. સંવત ૧૬૩ર માં ૧, ૧૬૪૩ માં ૨, ૧૬૪૪ માં ૮, ૧૬૫૪ માં ૨, ૧૬૫૬ માં ૨, ૧૬૫૮ માં ૧, ૧૬૫૯ માં ૧, ૧૬૬૧ માં ૩, ૧૬૬૨ માં ૧, ૧૬૬૮ માં ૧ એમ એમના વરદ હસ્તે લગભગ ૨૨ પ્રતિષ્ઠા થઈ છે. બજારના ચિંતામણિ પાર્શ્વ નાથ તથા માળેકચાકના બાંયરા ઉપરના પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેમના હાથે થઈ છે. આ દહેરાં અત્યારે પણ ઘણાં જોવા લાયક છે.
ખ'ભાતમાં સ્વર્ગવાસ-સૂરિશ્રી અનેક સ્થળે વિહાર કરતાં કરતાં વિ. સ’. ૧૯૭૧ માં અમદાવાદ આવ્યા; તે વખતે તેમની શરીર પ્રકૃતિ અગડી–એટલે તેઓ ખંભાત આવ્યા અને અકબરપુરમાં મેઢે જૈનને ઉપાસરા હતા ત્યાં તે ઉતર્યા. દિવસે દિવસે તેમનું શરીર વધારે અગડયું અને વિ. સ. ૧૯૭૨ ના જેઠ વિદ ૧૧ ના દિવસે સ્વર્ગવાસી
૧ એ. સઝાયમાલા ભાગ ૧ લે પૃ. ૧૨
૨ સાલ વસઇ તિહાં ત્રિ
લાભ પ્રતિષ્ઠાના મોટા હૈ,
શ્રાવિકા પૂનિષ તિહાં કિઉ, પદ ઉચ્છવ નહિ ખાટારે. ૧૫
Jain Educationa International
જે, ઐ. શૂ કા. સં. પૃ. ૧૬૭
For Personal and Private Use Only
www.jainelibrary.org